Abtak Media Google News

મોરબીમાં બનેલ દૂરઘટનમાં મૂતકોને મોરબી ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વીસ ઓથોરિટી દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને સહાય અને માર્ગદર્શન માટે હેલ્પલાઇન નંબર :6357981033 જાહેર કરવામાં આવ્યો.

તેમજ, સદ્ગતોના કુટુંબીજનો તથા ઇજા પામનારાઓ તથા તેમના કુટુંબીજનોને કોઈપણ માર્ગદર્શન કે મેડીકલ કે અન્ય સહાયની જરૂરિયાત હોય, તો તેઓને સત્વરે ડીસ્ટ્રીક લીગલ સર્વીસીસ ઓથોરિટી, ડિસ્ટ્રિક્ટ કોર્ટ ,મોરબી મુકામે આવેલ એ ડી આર સેન્ટર નો નીચે જણાવેલા નંબરો ઉપર સંપર્ક કરવા, આથી નમ્ર વિનંતી કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.