Abtak Media Google News

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારના રહેણાંક મકાનમાંથી જુગાર રમતા નવ ઈસમોને રોકડા રૂ.31,200/-સાથે ઝડપી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

 

મોરબી સીટી એ ડીવી પોસ્ટે.ના પો.હેડ કોન્સ.ચકુભાઇ કરોતરા તથા કિશોરભાઇ મિયાત્રાને ખાનગીરાહે બાતમી મળેલ કે મોરબી મહેન્દ્રપરા શેરીનં.5 રહેતા જયસુખભાઇ લવજીભાઇ પરમાર પોતાના રહેણાક મકાનમાં નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા હોય જેથી હકિકત આધારે રેઇડ કરતા જુગાર રમતા જયસુખભાઇ લવજીભાઇ પરમાર ઉવ.52 રહે.મોરબી મહેન્દ્રપરા શેરીનં.5, આનંદભાઇ જયસુખભાઇ પરમાર ઉવ.30 રહે.મોરબી મહેન્દ્રપરા શેરીનં.5, જયંતીભાઇ મુળજીભાઇ ભડસોલ ઉવ.68 રહે.મોરબી મહેન્દ્રપરા શેરીનં.4, નિલેષભાઇ ચંદુભાઇ જોષી ઉવ.42 રહે.મોરબી વાવડી ગાયત્રીનગર શેરીનં.5, ઇમરાનભાઇ મામદભાઇ કચ્છી ઉવ.42 રહે.મોરબી સીપાઇવાસ વાણંદ શેરી, રાજેશ સુભાષભાઇ ચૌબે રહે.મોરબી મહેન્દ્રપરા શેરીનં.14 મુળરહે.જૈસોલી તા.જી.ગોપાલગંજ (બિહાર), મેહુલભાઇ નારણભાઇ પરમાર ઉવ.31 રહે.મોરબી દલવાડી સર્કલ પાસે સરકારી આવાસ યોજનાના મકાનનં.બી.10, ગોપાલભાઇ જેઠાભાઇ ભોજાણી ઉવ.40 રહે.મોરબી રવાપર ગામ બોનીપાર્ક કેશવ એપાર્ટમેન્ટ બ્લોકનં.603, દેવીસિંહ સંગ્રામસિંહ જાડેજા ઉવ.44 રહે.મોરબી માધાપર અંબીકા રોડને જુગારના પટ્ટમાંથી રોકડા રૂ. 31,200/- ના મુદામાલ સાથે ઝડપી, પકડાયેલ તમામ આરોપીઓ વિરુધ્ધ જુગારધારા હેઠળ ગુન્હો રજી કરી કાયદેસર ની કાર્યવાહી કરેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.