Abtak Media Google News

મવડી ચોકડી પાસે આવેલ બાપાસીતારામ ચોક ૮૦ ફૂટ રોડ ઉપર હાઈમાસ્ટ ટાવર ફીટ કરવાની હોવાથી સાઈટ વિઝીટ કરવામાં આવી હતી. આ સાઈટ વિઝિટમાં રાજકોટ મહા.પા.લાઈટીંગ સમિતિ ચેરમેન મુકેશ રાદડીયા તથા આરએમસીના રોશની શાખાના એડી.સીટી. એન્જી. જે.એ. ઝાલા તથા પશ્ચિમ ઝોન કે.એન્જી.આર.સી.બગથરીયા દ્વારા કરવામાં આવી હતી.

આ હાઈમાસ્ટ લાઈટીંગ ટાવરની ઉંચાઈ ૧૬ મીટરની રહેશે અને આ હાઈમાસ્ટ લાઈટીંગ ટાવર અંદાજે ૧૭૦ વોટની ક્ષમતાનું રહેશે અંતે આઈ હાઈમાસ્ટ લાઈટીંગ ટાવરમાં ૬એલઈડી લાઈટ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.