Abtak Media Google News

સુરેન્દ્રનગર જોરાવર નગર પોલીસ સ્ટેશન મા છેલ્લા કેટલાક સમયથી પોલીસ મા ફરજ બજાવતા ઇસ્લામ ખાન પઠાણ સુરેન્દ્રનગર જીલ્લા મા પોતાની કામગીરી ની ખૂબ સારી એવી છાપ ઉભી કરી છે.ત્યારે હંમેશાં આ પોલીસ મા ફરજ બજાવતા ઇસ્લામ ખાન પઠાણ પોતાની નોકરી અને ફરજ પ્રત્યે હંમેશા સતર્ક રહે છે.

Advertisement

ત્યારે આ ઇસ્લામ ખાન પઠાણ ની સારી એવી કામગીરી અને કાર્ય પ્રત્યે ની સતર્કતા ના કારણે અને જોરાવરનગર પોલીસ સ્ટેશન મા હાલ ઇસ્લામ ખાન એલ . આઇ. બી મા ફરજ બજાવે છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ની તમામ માહિતી એકત્ર કરી અને પોતાના ઉપરી અધિકારી ઓ ને આપી હમેશા આ મુસ્લિમ યુવાન ઇસ્લામ ખાન પઠાણ દ્વારા સતર્ક કરવા મા આવ્યા છે.

ત્યારે આ ઇસ્લામ ખાન પઠાણ ની સારી કામગીરી ને ૭૦ મા પ્રજા સ્તાક દીન નિમિતે સુરેન્દ્રનગર જીલ્લા ના મૂળી ખાતે સારી કામગીરી બદલ એવોર્ડ આપી સારી કામગીરી ને બિરદાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.