Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ રક્ષાબંધનની ઉજવણી શાળાના બાળકો સાથે કરી…

વિદ્યાર્થીઓના હસ્તે રાખડી બાંધવામાં આવી હતી. સૌથી આગવો અને અનોખો સંબંધ એટલે બાંધવ-બહેનડીના અતુલ્ય અને અમૂલ્ય હેતનો સંબંધ. નિઃસ્વાર્થ લાગણી અને સ્નેહ ઊર્જાથી સભર એવો ભાઇ-બહેનનો સંબંધ બધા સંબંધોમાં ઊંચેરો તરી આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.