Abtak Media Google News

પ્રદેશ પ્રભારી રધુ શર્મા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને અમિત ચાવડા અને વિપક્ષી નેતા સુખરામ રાઠવા સહીત સર્કિટ હાઉસથી સવારે જ નીકળી ગયા, રાજકોટથી 23 કિલોમીટર દૂર પડધરી પાસે નરેશ પટેલના ફાર્મ હાઉસ પર શુભેચ્છા મુલાકાત લેવા પહોંચ્યા હતા

નરેશ પટેલના દૂરના ફાર્મ હાઉસમાં લઇ જવા સ્થાનિક ધારાસભ્ય અને પરેશ ધાનાણી મુખ્ય રોલ માં હતા

Paresh Dhanani

નરેશ પટેલ સાથેની કોંગ્રેસ અગ્રણીઓની મુલાકાત પછી પણ હાલ કોઈ નિષ્કર્ષ નહીં અને કોઈએ પણ કોંગેસમાં નરેશ પટેલ ક્યારે જોડાય છે તેની તારીખ કે જાહેરાત કરવાનું ટાળ્યું હતું  જેથી રાજકીય માહોલ ગરમ બની રહ્યો છે

હાર્દિક પટેલ પછી નરેશ પટેલની રાહ જોતી કોંગ્રેસને શુભેચ્છા મુલાકાતમાં સફળતા ન મળી હોવાના સંકેત

Gujarat Congress Pti 1058316 1638807909

હાલ કોંગેસ પાર્ટી પર હાર્દિક પટેલે રાજીનામું આપ્યા બાદ ખૂબ જ ગંભીર આક્ષેપો કર્યા છે અને કહેવા થતાં ન કહેવાની ઘણું કહ્યું છે ત્યારે કોંગેસ પાર્ટીની આવી વ્યવ્સથાને જોઈને શું નરેશ પટેલ કોંગેસમાં નથી જોડાઈ રહ્યા તેવો પણ રાજકીય ચર્ચા થઈ રહી છે
Gujarat Congress Leaders Want Me To Leave The Party Hardik

પરેશ ધાનાણી સહીત ધારાસભ્યો નરેશ પટેલ ક્યારે કોંગ્રેસ માં તે કહી ન શક્યા, નરેશ પટેલ પણ આ શુભેચ્છા મુલાકાત મુદે મીડિયા થી દૂર રહ્યા, રાજકોટ થી દૂર નરેશ પટેલ સાથે કોંગ્રેસ અગ્રણીઓ ની મુલાકાત ફળદાયી ન રહ્યા ના સંકેત હાલ વરતાય રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.