Abtak Media Google News
હાલ સમગ્ર ગુજરાત માં ભારે વરસાદ ની આગાહી છે ત્યારે સુરે્દ્રનગર મા NDRF ની ટીમ નું સુરેન્દ્રનગર જીલ્લા કલેટર ઓફિસ માં આગમન થઈ ચૂકયું છે સુરેન્દ્રનગર મા પાછલા વર્ષે NDRF ની ટીમએ સુરેન્દ્રનગર ભારે વરસાદ હોવા છતાં અનેક લોકો નું રેસક્યું કરી સલામત સથલે પહોંચાડી અને અનેક જિંદગીઓ બચાવી હતી હાલ પણ ભારે વરસાદ ની આગાહી થતાં સુરેન્દ્રનગર મા ખડે પગે NDRF ની ટીમ કલેકટર ઓફિસ મા મોજુદ છે..

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.