• ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડતા વીજ શોકથી 3 મજૂરોના મોત

  • 6 મજૂરો દાઝયા

સુરેન્દ્રનગર ન્યૂઝ

સુરેન્દ્રનગરના બુબવાણા પાસે મજૂરો ભરીને જતાં ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડતા વીજ શોકથી 3 મજૂરોના મોત થયા છે જ્યારે  6 મજૂરો દાજયા છે . દસાડા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી . ત્રણેય મૃતક મજૂરોની લાશોને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા . ઈજાગ્રસ્ત મજૂરોને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમા ખાસેડવામાં આવ્યા હતા . પોલીસ દ્વારા અકસ્માતમાં  મોત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે .

ફારૂક ચૌહાણ

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.