Abtak Media Google News

કથા વિરામ બાદ પૂ.ગુસાંઈજીના પ્રાગટ્યદિન નિમિતે કા મંડપમાં જલેબી મનોર ઉજવાયો

આજે સાંજે કુનવારાના મંગલ મનોર સો શ્રીમદ્ ભગવદ્ ગીતા જ્ઞાનયજ્ઞનું સુચારૂ સમાપન

પોરબંદરના સાંસદ, પરમ વૈષ્ણવ એવા રમેશભાઈ લવજીભાઈ ધડુક પરિવારના સર્વ સહયોગી દાસીજીવણ સત્સંગ મંડળ અને રાજકોટ વૈષ્ણવ સંઘના માધ્યમી રાજકોટમાં રેસકોર્ષ મેદાન ખાતે ૨૧ ડિસેમ્બર સુધી પ્રમવાર શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપદેશ જ્ઞાનયજ્ઞનું આવકાર્ય આયોજન થયું હતું. આચાર્ય પીઠેથી કડી-અમદાવાદના યુવા વૈષ્ણવાચાર્ય ૧૦૮ પૂ.દ્વારકેશલાલજીએ પોતાના મૌલિક દ્રષ્ટિકોણી લોકભોગ્ય ભાષામાં સાત દિવસ સુધી ગીતા જ્ઞાનનું રસપાન કરાવ્યું. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી  પધારેલા હજારો લોકોએ જ્ઞાનયજ્ઞમાં દિવ્ય ઉપદેશના શ્રવણનો લાભ લીધો.

Advertisement

પ્રચાર ઈન્ચાર્જ  રાજકોટ સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જણાવ્યા મુજબ કા સત્સંગ દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્રના અનેક મહાનુભાવોએ કાલે હાજરી આપીને કા શ્રવણ કર્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી પુ‚ષોતમભાઈ રૂપાલા, ગુજરાતના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, રાજકોટના સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, જામનગરના મહિલા સાંસદ પુનમબેન માડમ, અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા, મુંબઈના સાંસદ મનોજભાઈ કોટક, ગુજરાત મ્યુનિસિપલ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, ધારાસભ્ય ગીતાબા જાડેજા, ઈફકોના વાઈસ ચેરમેન દિલીપભાઈ સંઘાણી, રાજકોટના પૂર્વ સાંસદ શિવલાલભાઈ વેકરિયા, ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, વંદનાબેન ભારદ્વાજ, ચેતનાબેન રાદડિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી સહિતના હાજર રહ્યાં હતા.

13 2

ગીતા જ્ઞાનયજ્ઞના છઠ્ઠા દિવસે આચાર્ય પીઠેથી પૂ.દ્વારકેશલાલજી મહોદયએ છઠ્ઠા અધ્યાયમાં આત્મ સંયમ થોડા અને સાતમાં અધ્યાયમાં જ્ઞાન-વિજ્ઞાન યોગની સમજ આપતાં વિશાળ શ્રોતા સમુદાયને કહ્યું કે, આસહિત છોડીને બધાં કર્મો પરમાત્માને અર્પણ કરે છે તે માનવી ક્યારેય પાપી લોપાતો ની અને સહન કરવા શક્તિમાન છે તે ખરો યોગી છે, મનની શાંતિના સાધની કર્મફળની ઈચ્છાનો પરિપકવ ત્યાગ કરે તો જ સંકલ્પ સન્યાસ સિધ્ધ ાય છે, મનને વશ ઈને વિષયોમાં ભટકતો અશાંત આત્મા પોતે પોતાનો દુશ્મન છે, પોતાને પરમ ગતિમાં લઈ જનાર અને અધોગતિમાં લઈ જનાર પણ પોતે જ છે, જે જીવાત્માએ પોતાના મનને જીત્યું છે. તા સુખ-દુ:ખ, માન-અપમાત્મા પ્રાપ્ત ાય છે. યોગ અભ્યાસ ચાલુ રાખવાી ધીમે ધીમે મત વશ થાય છે, રાગદ્વેષ છૂટી જાય છે અને પ્રકૃતિનો સંબંધ બંધ થાય છે. આમ અજ્ઞાનની  નિવૃતિી યોગીઓ મારા સ્વરૂ પમાં રહેલી મોક્ષરૂપ પરમ શાતિને પામે છે. એમ કૃષ્ણ અર્જૂનને કહે છે. આવી અવસએ પહોંચેલા યોગી બીજા કોઈ પણ યજ્ઞ લાભને અધિક માનતો ની અને આવી અવસ સ્રિ થાય પછી ગમે તેવું દુ:ખ આવી પડે તો ડગતો ની, તે સમયે જે છે કે સંસારના સુખ દુ:ખો સો આત્માને કોઈ સંબંધ ની. આવો યોગી સર્વત્ર મહદ્રષ્ટિવાળો હોવાી સર્વ પ્રાણી માત્રમાં પરમાત્માને જુએ છે.

સાતમાં અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગમાં ભગવાન કૃષ્ણ અર્જૂનને કહે છે, “સર્વ વ્યાપક પરમાત્માને સમજવું તેનું નામ જ્ઞાન છે અને એ એક જ પરમાત્માી વિવિધ પ્રકારના પરિવર્તનવાળા નાશવંત પર્દાો શી રીતે થાય છે તે સમજવું તેનું નામ વિજ્ઞાન છે. જડ અને ચેતન આ બે પ્રકૃતિથી જગત ચાલી રહ્યું છે, પ્રકૃતિના સંબંધને કારણે ચેતન આત્મા જીવાત્મા કહેવાય છે. આ બે પ્રકૃતિ દ્વારા સંપૂર્ણ જગતની ઉત્પતિ અને નાશનું કારણ હું છું, જગતની ઉત્પતિ, સ્થિતિ અને લય એ બધું મારાી ઈ રહ્યું છે. આ બધું જ મારા સ્વ‚પે હોવાી મારા સિવાય બીજુ કોઈ તત્ત્વ ની. એટલે જગત પરમાત્મામાંથી  ઉત્પન્ન યું છે. પરમાત્મામાં અદ્રશ્ય થાય છે, હું સર્વનો અંતરાત્મા છું છતાં માયાના મોહના કારણે મને કોઈ જાણી શકતું ની. ૮ થી  ૧૮ અધ્યાયની સંગોષ્ઠિ આવતીકાલે પ્રસ્તુત થશે, જે માત્ર સારાંશના રૂપમાં જ હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.