Abtak Media Google News

લોધીકા ગામ સમસ્ત શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ શ્રી રામધણ ગૌશાળા ના લાભાર્થે ચાલી રહેલ છે.

Advertisement

જેમા   મનસુખભાઈ વસોયા ખીલોરી વાળા હાસ્ય કલાકાર નો ડાયરો યોજાયેલ આ ડાયરામાં લોધીકા ગામ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો સહીત રાજકોટ થી પણ લોકો ઉપસ્થિત રહેલ તેમજ ગૌશાળા નિમિત્તે યોજાયેલા ડાયરામાં શ્રોતાઓ દ્વારા નોટોનો વરસાદ વરસાવવા માં આવેલ હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.