હવે વાયુદળને ખાનગી કંપની સક્ષમ બનાવશે !!!

અબતક, રાજકોટ

ભારતના અર્થતંત્રને પાંચ ટ્રિલિયન અમેરિકન ડોલર નું કદ આપી આર્થિક મહાસત્તા બનાવવા નો રોડ મેપ તૈયાર થઈ ગયો છે ત્યારે આંતર માળખાકીય સુવિધા વધારવામાં ખાનગી ક્ષેત્રને છુટો દોર આપવાના ઉદાર વલણ નો લાભ વાયુદળ ને પણ મળશે સરકારે વાયડ માટે ૩ બિલિયન ડોલર નો પ્રોજેક્ટ એરબસ અને કાંટા ને આપી ૫૬ માલવાહક જહાજ થી વાયદો અને શુદ્ધ કરવા લીલીઝંડી આપી દીધી છે.

ઘણા લાંબા સમયથી એરબસ ટાટા પરિયોજના અંતર્ગત ૫૬થી ૨૯૫ પ્રકારના માલવાહક પરિવહન જહાજ ને આ યુદ્ધમાં સામેલ કરવાના ના પ્રોજેક્ટ વિચારણા હેઠળ હતો તેને સરકારે લીલીઝંડી આપી ને વાયુદળના ૫૬ સી ૨૯૫ ની જગ્યાએ હવે નવા માલવાહક વિમાન નો માટે ૨૧૦૦૦ કરોડ રૂપિયા ની ફાળવણીની કેબિનેટે લીલી ઝંડી આપી છે.

વાયુંદળને આધુનિક વિમાનો ની જરૂરત હોય હવે ખાનગી કંપનીઓ વાયુદળ ને સક્ષમ બનાવશે સરકાર દ્વારા આંતર માળખાકીય સુવિધા અને ખાસ કરીને સંરક્ષણ ક્ષેત્રે વધુ સવલત ઉભી કરવા માટે ખાનગી ક્ષેત્રને તક આપવાનો અભિગમ અપનાવ્યો છે સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલ આ પ્રોજેક્ટ અંતર્ગત ૧૬ ટર્બો પ્રકારના વિમાનો એરબસ ડિફેન્સ અને સ્પેસ દ્વારા બે વર્ષમાં મળી જશે જ્યારે ટાટા કોન્સોર્ટીયમ ને દસ વર્ષમાં પ્રથમવાર વિમાનો માટે તક આપવામાં આવી છે તે  પરિયોજના અંતર્ગત બીપી વાયુદેવને વિમાનો ખરીદવાનો પ્રોજેક્ટ લાંબા સમયથી પેન્ટિંગ હતો સરકાર દ્વારા ખાનગી કંપનીઓ પાસેથી વાયુદળ માટે વિમાન ખરીદવાના આ નિર્ણયને લઈને દેશની પરિવહન સુવિધા વધુ ઉગ્ર બનશે એરબસ ટાટા દ્વારા વાયુદળ ને અતિઆધુનિક ૫૬ મિલેટ્રી પરિવહન પૂરા પાડવામાં આવશે.