Abtak Media Google News

આવતીકાલથી સેલનો પ્રારંભ: અનેક વેરાયટી ઉપલબ્ધ

માલવિયા ચોક, પ્રમુખ સ્વામી આર્કેડ ખાતે આવેલા મેટ્રો શૂઝ શો-રૂમમાં વિવિધ બ્રાન્ડો પર ૫૦ ટકા ડિસ્કાઉન્ટ ઓફર સેલનો આવતીકાલથી તા.૧૦, ૧૨, ૧૨ એમ ત્રણ દિવસ સુધી સેલની શરૂઆત થવા જઈ રહી છે. જેનો ગ્રાહકોને લાભ લેવા મેટ્રો શુઝ આમંત્રિત કરી રહ્યું છે.

Advertisement

Vlcsnap 2020 01 09 13H14M09S85 Patto Ban Labs 1 Vlcsnap 2020 01 09 13H14M26S29 Vlcsnap 2020 01 09 13H14M20S214

સેનસંઘભાઈ મેટ્રો શૂઝના માલિકે અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમારી સેલની ઓફર આવતીકાલથી શરૂ થવા જઈ રહી છે. તારીખ ૧૦, ૧૧, ૧૨ એમ ત્રણ દિવસ સુધી વિવિધ બ્રાન્ડોમાં ૫૦ ટકા ડિસ્કાઉન્ટ ઓફર આપી રહ્યા છે. આજના દિવસે અમે પ્રિવ્યુ ડિસ્કાઉન્ટ રાખેલ છે જે લાભ અમારા કાયમી ગ્રાહકો માટે છે. આ સેલમાં અમે સ્ટોક કલીયરીંગ કરી છે અને રેગ્યુલર ડિસ્કાઉન્ટ ઓફર કરતા આ સેલમાં ગ્રાહકો વધુ આવતા હોય છે અને તેમની મનગમતી શુઝની ખરીદી કરતા હોય છે.  મેટ્રો શૂઝ પર ખરીદી કરતા ગ્રાહક નીતિનભાઈ પટેલે અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે, આજે મેટ્રોમાં પ્રિવ્યુ સેલ જે અમારા રેગ્યુલર ગ્રાહકો માટે છે. આવતીકાલ તારીખ ૧૦ થી મેટ્રો શૂઝમાં ત્રણ દિવસનો વિવિધ બ્રાન્ડો પર ડિસ્કાઉન્ટ ઓફર છે. હું ઘણા વર્ષોથી મેટ્રો શૂઝમાંથી ખરીદી કરું છું અને ખાસ આ સેલની રાહ જોતો હોવ છું. અહીંથી સારી કવોલીટી અને ગેરેન્ટીવાળી વસ્તુ ડિસ્કાઉન્ટમાં મળી રહે છે. અહીંથી ખરીદી કરતા મને ખુબ જ આનંદ થતો હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.