Abtak Media Google News

અબતક, રાજકોટ

રાજકોટમાં વર્ષોથી જાણીતી મેટ્રો શુઝ ખાતે તા. ર6 થી 31 જાન્યુઆરી સવારે 10 થી રાતના 9 સુધી માલવીયા ચોક પાસે સેલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફુટવેરની અવનવી વિવિધ વેરાયટીઓ જોવા મળે છે. અતયારે લગ્નસર સીઝનમાં લેડીઝ કલેકશનમાં ભરપુર ખજાનો અહી નિહાળવા મળશે. તદઉપરાંત મેન્સવેરમાં પણ વેડીંગ કલેકશન તેમજ પાર્ટીવેર તથા કેઝયુલવેરમાં વિશાળ રેન્જ જોવા મળી રહી છે. અહીં બધા વેરાયટી 50 ટકા ઓફર તેમજ બે ની ખરીદી પર 60 ટકા સુધી ઓફર લાગુ પડે છે. સેલના પ્રથમ દિવસથી જ લોકોનો ફુટવેર ખરીદવા ધસારો જોવા મળી રહ્યો છે.

 

15 વર્ષથી ફુટવેરની ખરીદી મેટ્રોમાંથી જ કરીએ છીએ યાસિનભાઇ પ્લાસ્ટિકવાળા

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન ગ્રાહક યાસિનભાઇ પ્લાસ્ટિક વાળાએ જણાવ્યું હતું કે અમે છેલ્લા પંદર વર્ષથી મેટ્રો ફુટવેરમાંથી પરિવારના તમામ સભ્યો માટે ફુટવેરની ખરીદી કરીએ છીએ. મેટ્રો બ્રાન્ડના ફુટવેર ખુબ જ કમ્ફટેબલ હોય ફુટવેરમાં વેરાયટી હોય છે. અને સ્ટોરના સ્ટાફ દ્વારા ખુબ જ સારી સર્વિસ આપવામાં આવે છે. તેથી અમે મેટ્રાલમાંથી જ ખરીદી કરવાનું પસંદ કરીએ. સેલની જાણ થતાં હું મારા પરિવાર સાથે બુટ, ચપ્પલ સેન્ડલની ખરીદી કરવા આવેલ છું. અમે અંદાજે 50,000 થી વધુ રૂપિયાના ફુટવેરની ખરીદી કરી છે. અને ખરીદી બાદ પણ કોઇ સમસ્યા થાય તો મેટ્રો આફટર સેલ સર્વિસ પુરી પાડે છે.

 

ર6 થી 31 જાન્યુઆરી દરમિયાન સેલનું આયોજન: લક્ષ્મણભાઇ (સ્ટોર મેનેજર)

‘અબતક’ સાથેની વાતચીતમાં મેટ્રો શુઝ સ્ટોર મેનેજર લક્ષ્મણભાઇએ જણાવ્યું હતું કે ર6 થી 31 જાન્યુઆરી દરમિયાન મેટ્રો શુઝમાં ભવ્ય સેલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફુટવેરમાં લેડીઝ-મેન્સવેરમાં વેડીંગ પાર્ટીવેર કલેકશનમાં અવનવી વેરાયટી ઉપલબ્ધ છે. જેમાં પ0 ટકા થી વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

લેડીઝ-મેન્સવેર કલેકશનમાં વિશાળ રેન્જ ઉપલબ્ધ: ખરીદી કરવા લોકોનો ધસારો

સેલના પહેલા દિવસથી જ લોકોનો સ્ટોર પર ધસારો જોવા મળી રહ્યો છે. અમારે ત્યાંથી કોઇપણ વ્યકિત એક વખત ખરીદી કરે ત્યારબાદ તેઓ વારંવાર ખરીદી કરવા આવે છે અમે ગ્રાહકોને પસંદ પડે તેવું કલેકશન ઉપલબ્ધ કરાવીએ છીએ  તેઓને બેસ્ટ સર્વિસીસ પૂરી પાડીએ છીએ. ખરીદી કર્યા બાદ કાંઇ સમસ્યા હોય તો તેનાં પર અમે પૂરતુ ઘ્યાન આપીએ છીએ.

અમારા સેલમાં બહોળી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવી રહ્યા છે. અને વેડીંગ સીઝનને લઇને નવું ્રફેશ કલેકશન પણ ઉપલબ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.