Abtak Media Google News

 એ. સી, એલ.ઈ.ડી ટીવી, વોટર ડિસ્પેનસરની વિશાળ રેન્જ ઉપલબ્ધ

રાજકોટમાં ઉનાળો શરૂ થાય તે પહેલાં જ ઓ.જી.હેવી ડ્યુટી કંપનીએ એર કન્ડિશનરની વિશાળ રેન્જ બજારમાં મૂકી છે સાથે જ એલ.ઇ.ડી ટીવી અને વોટર ડિસ્પેન્સરની પણ અલગ અલગ વેરાયટી ઉપલબ્ધ છે.

Advertisement

20190208105100 Img 2833

કંપનીના એમ.ડી સંજય ગોયલે જણાવ્યું હતું કે, ઓ.જી.હેવી ડ્યુટીના સૌરાષ્ટ્રમાં સાહિબ ઇલેકટ્રોનિક નામે ડિસ્ટ્રીબ્યુટર છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 250 ડીલર ધરાવીએ છીએ. પાવર સેવિંગ કરતા 1થી 8 ટનના એ.સી ઉપલબ્ધ છે. જેની કિંમત રૂ. 25 હજારથી દોઢ લાખ સુધીની છે. આગામી સમયમાં કંપની દ્વારા મ્યુઝિક સિસ્ટમ પણ લોન્ચ કરાશે.

20190208105000 Img 2831

રાજકોટમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં કંપનીના બિઝનેસ હેડ અંકીત જૈન અને સાહિબ ઇલેકટ્રોનિકના સમસેરસિંગ ભગતસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.