Abtak Media Google News

ફરજિયાત પટણી સોની સોશિયલ ગ્રુપના સભ્ય અબતકની મુલાકાતે

પરજીયા પટણી સોની સોશિયલ ગ્રુપ આયોજિત શ્રીકૃષ્ણ કથાનો એક દિવસીય તારીખ 12 6 ને ગુરુવારે બપોરે 4 થી 8 હેમુ ગઢવી હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. અબતક ની શુભેચ્છા મુલાકાત માં કુમાર ભાઈ જણાવ્યું હતું કે આ કાર્યક્રમનું સંચાલન ચૈતન્ય ભાઈ ભટ્ટ કરશે આ જ્ઞાન કથાના વક્તા પૂજ્ય બ્રહ્મચારી નારાયણ નંદજી તેમજ વલ્લભ સંપ્રદાય વૈષ્ણવચારી ગોસ્વામી મધુસુદન લાલજી તેમજ કમલનાથજી મહારાજ તેમજ જય રામદાસજી મહારાજ ના મુખે કૃષ્ણ કથા વક્તવ્ય અને જ્ઞાનસભા કરશે આ કાર્યક્રમને સફળ બનાવવા આયોજક સમિતિના સભ્ય ચેતનભાઇ ધણાક મેહુલભાઈ નથવાણી જનકભાઈ જાની મહેન્દ્રભાઈ શાહ મહેશભાઈ દોરડા પરેશભાઈ વિઠલાણી દાદુભાઇ કરનારા વિનોદભાઈ મેહુલભાઈ ભગત ભરતભાઈ સાગર શૈલેષભાઈ જહેમંત ઉઠાવી રહ્યા છે અબતકની શુભેચ્છા મુલાકાતે કુમારભાઈ ધણાક મહેશભાઈ ધોરડો મેહુલ ભગત ભરતભાઈ સાગર ઉપસ્થિત રહ્યા હતા વધુ માહિતી માટે 800081 4448 સંપર્ક કરવો.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.