સેમિકન્ડક્ટર”ચિપ્સ”ની અછતથી એક લાખ તૈયાર વાહનો કંપનીમાં પડ્યા રહ્યા: દસ હજાર કરોડનો વ્યવહાર ઠપ

સેમિકન્ડક્ટરનું ઉત્પાદન ખર્ચ વધુ હોવાથી ચીન જાપાન સેક્સ સિવાય કોઈ ચિપ્સ બનાવતું નથી ચિપ્સ વગર વાહનો અને ઇલેક્ટ્રોનિક આઈટમો ચાલતી ન હોવાથી કંપનીઓને મુશ્કેલી

નાના પાટેકરના એક ડાયલોગ માં એક મચ્છર ની વાત કરવામાં આવી છે નાનકડું એવું મચ્છર કેવું ઉત્પાદ મચાવી શકે, નાની એવી ચીજ પણ મોટા કામ કરતી હોય છે,આજ વાત ઓટોમોબાઈલ ઉદ્યોગ અને ઇલેક્ટ્રોનિક આઈટમ ની કંપની ઓ માટે અક્ષરસસત્ય પૂરવાર થઈ રહી છે , આધુનિક ટેકનોલોજી સફર હાઇબ્રીડ મોટરકાર અને વાહનો અને મોટાભાગના ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં ઉપયોગમાં આવતા સેમિક્ધડક્ટર ઇલેક્ટ્રોનિક ચિપ્સ વી અક્ષર થી છેલ્લા છ મહિનામાં તૈયાર એક લાખ વાહનો વેચી ન શકાતા દસ હજાર કરોડ રૂપિયા ના વ્યવહાર થઈ જવા પામ્યા ના અહેવાલો મળી રહ્યા છે

હાઇબ્રીડ વાહનો અને ઇલેક્ટ્રોનિક આઇટમ માટે જરૂરી એવા સેમિક્ધડક્ટર નું ઉત્પાદન ખર્ચ વધી જતું હોવાથી ચીન શિવાય સેમિક્ધડક્ટર નું ઉત્પાદન કોઈ કરતું નથી અને દુનિયામાં ચીપ્સની અછતથી વાહનો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો ના ઉત્પાદન અને મોટી અસર થાય છે ચીપ્સની અસરના કારણે ઓટો મોબાઇલ ઇલેક્ટ્રોનિક આઇટમ તૈયાર પાદન બજારમાં આવતા અટકી જવા ની સમસ્યાનો વધુ એકવાર સામનો કરવાનો વારો આવ્યો છે.

ભારતના પેસેન્જર વાહનોના બજારમાંએક લાખતૈયાર વાહનો માત્ર ને માત્ર સેમિક્ધડક્ટર ની વૈશ્વિક અર્થતંત્રને લઈને ગ્રાહકો સુધી પહોંચી શક્યા નથી ચીન જાપાન અક્ષય આંગળીના વેઢે ગણી શકાય તેટલા દેશોમાં જ સેમિક્ધડક્ટર નું ઉત્પાદન થાય છે તાજેતરમાં જાપાનના ટોકિયો માંથી ટોરેન્ટો માં સેમિક્ધડક્ટર ફેક્ટરી નિશાંત કરવામાં આવતા વૈશ્વિક સ્તરે સેમિક્ધડક્ટર ચિપ્સ ની અછત ઊભી થઈ છે અને ભારતમાં એક લાખ વાહનો તૈયાર હોવા છતાં માત્ર ને માત્ર સેમિક્ધડક્ટર ના કારણે વેચી શકાય એમ નથી.

સેમિક્ધડક્ટર ઇલેક્ટ્રોનિક આઇટમ અને વાહનોની ડિજિટલ પિક્ચર્સ માટે અનિવાર્ય બની ગઈ છે જોકે તેનું ઉત્પાદન ખર્ચ વધુ હોવાથી કોઈ કંપની સેમિક્ધડક્ટર બનાવતી નથી ચીન અને જાપાન જેવા દેશોમાં જો ચિપ્સ બને છે ભારતની વાત કરીએ તો મારુતિ કંપની એ સેમિક્ધડક્ટર ના અભાવના કારણે વાહન નું ઉત્પાદન ઘટાડીને1.72 લાખથી ઘટાડીને1.57 લાખ કરવાની ફરજ આજ રીતે એમ.જી મોટર દ્વારા તેનાએસ યુ વી મોડલ મા પણ સેમિક્ધડક્ટર અછતના કારણે ઘટાડો કરવાની ફરજ પડી હતી.

વાહન માર્કેટના તો જગમાલ ગૌરવ વન ઘાલે જણાવ્યું હતું કે જો સેમિક્ધડક્ટર ની અછત ન હોત તો 2021 ના વર્ષમાં વાહન ઉદ્યોગમાં 28 ટકા જેટલી વૃદ્ધિ શક્ય બની હોત સેમિક્ધડક્ટર ના ઉત્પાદનમાં લોસ મેકિંગ બિઝનેસ માટે ચીન અને જાપાનમાં કંપનીઓને સરકારનું પ્રોત્સાહન મળે છે ભારત જેવા વિકસિત રાષ્ટ્રો માટે હજુ પ્રોસેસ શક્ય નથી ભારતની ઓટોમોબાઇલ કંપનીઓમાં મારુતિ સુઝુકી ઊંડાઈ ટાટા મોટર દ્વારા સેમિક્ધડક્ટર ના વૈશ્વિક અછતના કારણે કેટલાક ફેરફારો કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

કોમર્શિયલ વાહનો ના મંડળના પ્રમુખ એ જણાવ્યું હતું કે અનેક કંપનીઓ સેમિક્ધડક્ટર ની અછત ની સમસ્યાના નિવારણ માટે વાહનોના મોડલમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યા છે વૈશ્વિક સ્તરે સેમિક્ધડક્ટર એટલે કે ચિપ્સના અ છત ના કારણે ભારતમાં મોટર ઉદ્યોગને અને કોમર્શિયલ વાહનો ના તૈયાર યુનિટો વેચી શકાતા નથી વિશ્વની સેમિક્ધડક્ટર બનાવતી સૌથી મોટી કંપની જીએસએમ ભફ બાબો કર્યો છે કે કંપની દ્વારા સો બીલિયન ડોલર ના રોકાણ સાથે વધુ એક યુનિટ ની શરૂઆત થશે જે આગામી ત્રણ વર્ષમાં વિશ્વની કુલ જરૂરિયાતો મુજબની સેમિક્ધડક્ટર બનાવી શકશે સેમિક્ધડક્ટર હાઇબ્રીડ વાહનોની સાથે સાથે ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે પણ અનિવાર્ય છે અત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિમાં નાનકડી એવી ચિપ્સ ની અછત વાહન બનાવતી કંપનીઓ અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બનાવ તા ઉદ્યોગો માટે મોટો પડકાર બનીને સામે આવી રહ્યો છે.