Abtak Media Google News

આજે બપોરે બાબરા જીવદયા પરિવારના સભ્ય મૌલિકભાઈ તેરૈયાને ખાનગી બાતમીદાર દ્વારા જાણવા મળેલ કે બાબરા તાલુકાના કોટડાપીઠ ગામે પ્લોટ વિસ્તારમાં જવેરભાઈ દેવીપૂજકના ઘરે ક્રૂરતા પૂર્વક એક નાના પીંજરામાં ભારતીય શાહુડી રાખેલ છે.

Whatsapp Image 2018 05 22 At 2.54.44 Pmતો આવી હકીકત મળતા બાબરા જીવદયા પરિવારના ગજેન્દ્રભાઈ શેખવા, ધર્મેન્દ્રભાઈ બસિયા, તથા લાલભાઇ રાજપૂત કોટડાપીઠ ગામે હકીકત વાળી જગ્યાએ એક ભારતીય શાહુડી મળેલ હતી ત્યાર બાદ આ દેવીપૂજક શખ્શ અને શાહુડીને બાબરા રેન્જ ફોરેસ્ટ ઓફિસે સોપીને આ દેવીપૂજક શખ્શ વિરુધ્ધ લેખિતમાં ફરિયાદ આપેલ હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.