Abtak Media Google News

અપંગ, ગે, ટ્રાન્સજેન્ડરોના રોમાન્સ માટે ડિજિટલ એપ્લીકેશન આશિર્વાદરૂપ

લગ્ન પહેલાના શારીરિક સંબંધોને વડીલો ભલે છોછ સમજતા હોય પણ સેકસના ટ્રેન્ડને યુવાનોને સ્વીકૃતિ આપતા તે મોટો વેપલો બની રહ્યો છે. આજે પ્રાઈવેટ સમય વિતાવવા યુવક-યુવતીઓ હજારો ખર્ચવામાં એક ક્ષણ પણ વિચારતા ની. મોર્ડન યુગ, મોર્ડન વિચારની માનસિકતાને લઈ ઘણા લોકો તેને વિઝનેસ બનાવી ચુકયા છે. સેકસ તો ઠીક પણ જેન્ડર ટ્રાન્સપ્લાન્ટ, ગે-કલ્ચર અને લીવ ઈન રીલેશનશીપ પણ વેસ્ટર્ન કલ્ચરનો પર્યાય બની રહ્યો છે. તો વળી યુવાનોની આ જરૂરીયાત માટે ટેકનોલોજી પણ સહારો બને છે.

સ્માર્ટ ફોનમાં અમુક કલાકો અંગ્રેજીમાં હેપ્પી અવર્સ વિતાવવા માટે સ્ટેઅંકલ જેવી મોબાઈલ એપ્લીકેશનો પણ ઉપલબ્ધ છે. જેણે પુરાણી વિચારધારાના ટેબુનો અંત કર્યો છે. યુવા વર્ગો માટે સેકસ, રિલેશનશીપ અને એકાંત સમય નોર્મલ બની ગયું છે. રિલેશનશીપમાં ઓતપ્રોત યેલા પ્રેમી પંખીડાઓ પણ પોતાના મોઢા છુપાવતા નથિ. જો કે સેકસ અને માનસિકતાના છેડા ભેગા કરવામાં યુગો લાગશે પરંતુ નવી પેઢીના જુવાનીયાઓ ધીરે-ધીરે પરિવર્તન અપનાવવા લાગ્યા છે.

ભારત એવો દેશ છે કે ગે પાર્ટનરો ગુનાહિત નોંધાઈ શકે છે અને લગ્ન પહેલાના સંબંધો તો તોબા…તોબા… ઈ શકે છે. પરંતુ હવે વાત આવી નવા જમાનાની એમાં પણ ડિજીટાઈઝેશન પણ તેમાં મહત્વનો ભાગ નિભાવે છે. ‘ડેલ્ટા’ નામની સ્ટાર્ટઅપ એપ્લીકેશન ગેયુ લોકોને જોડવામાં મદદ કરે છે. આમ અપંગ, સિંગલોના જાતીય સુખ માટે પણ ઓનલાઈન સુવિધાઓ ઉપલબ્ધ છે. વિદેશોમાં અપંગ, માનસિક અસ્રિો સોના સંબંધો માટે પણ પ્રોસ્ટીટયુટ યુવતીઓ મોટી કમાણી કરે છે. ભારતીય એપ સેક્ધડ શાદી, તલાક મેળવેલા તેમજ વિધવાનું મિલન કરાવે છે. હેપ્પી અવર્સના નામે ચાલતા ખાનગી ખોપચા પણ લીગલ ઈ રહ્યાં છે, આ ટ્રેન્ડને વેપાર બનાવાઈ રહ્યો છે.

આ વેપારની વૃદ્ધિનો શ્રેય ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાને જાય છે. ન્યુયોર્કમાં અભ્યાસ કરતો મુળ ભારતીય શેઠજી જણાવે છે કે, ડેટીંગ એપ દ્વારા નાના શહેરોમાં પણ યુવાનાને પ્રાઈવેટ ટાઈમ માટેના સ્ળો, પાર્ટનર, કાઉન્સીલની સુવિધા મળી રહે છે. વિકલાંગો માટેની એપ ઈન્કલોવના ફાઉન્ડર વિચારે છે કે દેશમાં વિકલાંગોને પ્રેમ, રોમાન્સ મળતો ની અને તેને પણ જીંદગી જીવવાનો હકક છે અને આ તકને ઝડપી લેતા તેના બિઝનેસ સ્ટાર્ટઅપમાં ૩૦ હજાર લોકો નોંધાયા છે. જેઓ નાઈટ કલબ અને ટવેન્ટીફોર અવર્સમાં જઈને ખાનગી સમય વિતાવે છે તેઓ ૮૦૦૦ જોડાઓ આ એપના માધ્યમી બનાવી ચુકયા છે.

શ્રીનીવાસન જણાવે છે કે તેઓ પ્રેમ માટે વિકલાંગોને પણ સમાન તક આપે છે. તેમનું અહીં સ્વાગત કરવામાં આવે છે અને આ ટ્રેન્ડ છે તેી તેમને સંતોષ અને તક મળે છે અને અમને બિઝનેસ સ્ટેઅંકલના ફાઉન્ડર શેઠજી જણાવે છે કે પહેલા તો આ બિઝનેસ માટે જોડાવવા હોટેલો તૈયાર ન હતી પરંતુ આજે તેની સોથી ભોપાલ, પટના સહિતના ૩૫ શહેરોમાં કુલ ૯૦૦ હોટેલો છે. જયાં લોકો ખાનગી સમય વિતાવી શકે છે, શેઠજી જણાવે છે કે, પહેલા તો તેના વાલી પણ આ બિઝનેસ માટે તેના વિરોધમાં હતા પરંતુ તે તેમની માનસિકતા બદલવામાં સક્ષમ રહ્યો હતો.

દિલ્હીની ૧૯ વર્ષીય છાત્રા કહે છે કે તે પણ સ્ટેઅંકલમાં છે અને તેને પણ પાર્ટનર છે. તેની ક્રેબિજોમાંથી મિત્રો પાસેથી પણ સ્ટેઅંકલના કુપન મળી રહે છે પણ તે માતા-પિતાને આ અંગે કશુ કહેતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.