Abtak Media Google News

બેકિંગ સોડાના ઉપયોગ માત્ર ખાવાનું બનાવવા થાય છે પરંતુ તેનાથી ઘણા ફાયદા પણ મળે છે. સોડિયમ બાયકાર્બોનેટન નામથી મશહુર બેકીંગ સોડામાં એન્ટિબેક્ક્ટીરિયલ, એન્ટિફેંગલ, એન્ટિસેપ્ટિક અને એન્ટિ ઇન્ફ્લેમેટ્રી ગુણધર્મો મળ્યાં છે. જેથી બેકિંગ સોડાના ઉપયોગથી શરીરની કેટલીક મુશ્કેલીઓ દૂર કરી શકાય છે.

બેકિંગ સોડાના ફાયદા

પરસેવાની દુર્ગંધ દૂર કરે છેHomme Aiselleશરીરમાથી આવતી પરસેવાની દુર્ગંધને દૂર કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ થાય છે આ બેકિંગ સોડા પરસેવાને સોસી લે છે જેના કારણે શરીરમાથી પરસેવાની દુર્ગંધ દૂર થાય છે એના માટે 2ચમચી બેકિંગ સોડા અને 2ચમચી  ફટકડી પાવડરને નાવાંનાં પાણીમાં નાખી સ્નાન કરવું જોઈએ

પેટની તકલિફોમાં રાહતMan Holding His Stomach In Painજો તમને એસિડિટી અથવા પેટના દર્દની સમસ્યા છે  તો 1 ગ્લાસ પાણીમા અડધી ચમચી બેકિંગ સોડા અને 2 ચમચી લીબુના રસને મિશ્ર કરી પીવાથી આરામ મણે છે .

ગળાની ખરાસણે દૂર કરે છે

How To Get Rid Of Mucus In Throat Fast Best Remediesગળાની ખરાસણે દૂર કરવા બેકિંગ સોડા ખૂબ કારગર માનવમાં  આવે છે ગળાની ખરાસ થવા પર 1ગ્લાસ ગરમ પાણીમા બેકિંગ સોડા અને 1ચમચી નમક(મીઠું) મિશ્ર કરી સવારે અને સાજે  કોગળા કરવા.

પ્રાઇવેટ ભાગની દુર્ગંધ દૂર કરે છે

Welcome To The Jungle Lumeblogબેકિંગ સોડા પ્રાઇવેટ ભાગને માત્ર સારી રીતે સફાઈ કરે છે પરંતુ તેનાથી પ્રાઈવેટ ભાગથી આવતી  દુર્ગંધને દૂર કરે છે પ્રાઈવેટ ભાગની સફાય માટે એક કપ ગરમ પાણીમા 2ચમચી બેકિંગ સોડા મિશ્ર કરી સફાય કરવી  આરીતે  કરવાથી પ્રાઇવેટ ભાગની દુર્ગંધ દૂર થશે અને બેકટીરિયલ ઇન્ફેક્શન પણ સમાપ્ત થય જશે.

વાળની સમસ્યામાટે કારગર

Dry Hairઓયલી હેરી અથવા અસ્વસ્થ વાળ માટે પણ બકિંગ સોડાનો ઉપયોગ કરી શકાય છે. આ સ્ક્લેપ પણ હેલ્ધી બનાવવા મદદ કરે છે તેના સિવાય, ભીના વાળમાં એક ચમચી બેકીંગ સોડા ધીમે ધીમે લગાવીને પછી થોડો સમય પછી વાળને ધોવાથી ડૅડ્ર્ફની સમસ્યા દૂર કરી સકે છે.

દાંતના પીળાપણને દૂર કરે છે

Images 5દાંતના પીળાપનને દૂર કરવા માટે બેકીંગ સોડા એક કારગર ઉપાય છે દાંતના પીળાપનને દૂર કરવાની સાથે પ્લાક ને પણ દૂર કરે છે  બ્રશ મા થોડીક માત્રામા બેકીંગ સોડા લઈ બ્રશ કરવાથી દાંતના પીળાપનને દૂર કરી શકાય છે પરંતુ આનો વધુ ઉપયોગ કરવાથી બચવું જોઈએ.

આ બેકીંગ સોડાના અનેક ફાયદા છે. જો તમે પણ આ પ્રકારની કોઈ સમસ્યાથી પરેસન છો તો ચપટી એક બેકીંગ સોડાના ઉપયોગ કરવાથી આપણા શરીર અને ત્વચાની અનેક પરેસાની ઓથી છુટકારો મેળવી સકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.