Abtak Media Google News

સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશને સરકારને મિલકતના રેકોર્ડ તૈયાર કરવા છ મહિનાનો સમય આપ્યો

બ્રિટીશકાળી ત્યાર સુધી સરકારની તમામ ભાડાપટ્ટાની મિલકતોનો રેકોર્ડ તૈયાર કરવા સેન્ટ્રલ ઈર્ન્ફોમેશન કમિશન દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. આઝાદી કાળ બાદ અત્યાર સુધી ભાડાપટ્ટાની જમીનોની ભાડાની આવક અત્યારે હાલ સાવ નજીવી ગણી શકાય જેના પરિણામે સરકારે કરોડોનું નુકશાન ઈ રહ્યું છે. આ માટે આરટીઆઈ અરજી કરવામાં આવી હતી. જેમાં સરકારને બહોળુ નુકશાન યું હોવાના ફલીત યું છે. પરિણામે માહિતી કમિશનર યશોવર્ધન આઝાદે ભાડાપટ્ટાની સરકારી મિલકતોનો રેકોર્ડ તૈયાર કરવા છ મહિનાનો સમય આપ્યો છે અને આ રેકોર્ડ ત્યારબાદ જાહેર કરવામાં આવશે. ભારત સરકાર દ્વારા કયા પ્રકારની લીઝ ઉપર કેટલા ભાંડાી મિલકત આપી છે. કેટલા સમય સુધી છે તે તમામ વિગતો સરકારને છ મહિનામાં તૈયાર કરવી પડશે. ભાડાપટ્ટે અપાયેલી મિલકતો તે સમયે હેતુ શું હતો અને હાલ તે મિલકતમાં શું ઈ રહ્યું છે તે અંગેનું પૃકરણ કરવાી અનેક કૌભાંડો પ્રકાશમાં આવી શકે તેવી શકયતા છે. રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા સહિતના મહાનગરો તેમજ નગરોમાં અનેક સરકારી મિલકતો નજીવા દરે ભાડાપટ્ટે અપાયેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.