જે.કે.વેલનેસ ફાઉન્ડેશન દ્વારા શુક્રવારે લોઠડા ગામે પંચામૃત સેવાયજ્ઞ

સંતો-મહંતોના આર્શિવચન સાથે કેન્દ્રિય કેબીનેટ મંત્રી પુરૂષોતમ રૂપાલાના હસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન

જે.કે.વેલનેશ ફાઉન્ડેશન દ્વારા લોઠડા ગામે આગામી તા.29-10ને શુક્રવારે ભવ્યાતિભવ્ય પંચામૃત સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પ, વેક્સિનેશન કેમ્પ, માસ્ક વિતરણ, ચકલીના માળાનું વિતરણ, પાણી ચણના કુંડાનું વિતરણ સહિતના સેવાકાર્યો યોજાશે. સંતો અને મુખ્ય મહેમાનોના આશિર્વચન સાથે  કાર્યક્રમનું ઉદ્ઘાટન થશે. કાર્યક્રમ લોઠડા ગામે સિલ્વર કોમ્પલેક્ષ ખાતે સવારે 9 વાગ્યાથી શરૂ થશે. આ ઉપરાંત એમ્બ્યુલન્સનું લોકાર્પણ બપોરે 4 વાગ્યે તેમજ ભોજન સાંજે 6:30 કલાકે યોજાશે. બ્લડ ડોનેશન કેમ્પમાં નાથાણી બ્લડ બેંક, રેડક્રોસ બ્લડ બેંક, ફિલ્ડ માર્શલ બ્લડ બેંક તથા સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક સેવા આપશે.

આ સેવાયજ્ઞમાં નામાંકીત ડોકટરો જેમાં ડો.પ્રફુલ કમાણી, ડો.નરશીભાઈ વેકરીયા, ડો.જયેશભાઈ ડોબરીયા, ડો.અશ્ર્વિનભાઈ લીંબાસીયા, ડો.ડી.કે.શાહ, ડો.પ્રકાશ મોઢા, ઉપરાંત નામાંકીત એડવોકેટો દિલીપભાઈ પટેલ, બકુલભાઈ રાજાણી, અંશ ભારદ્વાજ, અર્જૂનભાઈ પટેલ, નામાંકીત બિલ્ડરો, પરેશભાઈ ગજેરા, ભરતભાઈ પટેલ, અમીતભાઈ ત્રાંબડીયા, હિતેશભાઈ બગડાઈ, હેમંતભાઈ પટેલ, રશ્મીનભાઈ પટેલ, મુકેશભાઈ શેઠ, સરવાનંદ સોનવાણી, ધીરૂભાઈ રોકડ, મનસુખભાઈ સાવલીયા ઉપરાંત નામાકીત ગર્વમેન્ટ કોન્ટ્રાકટરો ભવાનભાઈ પટેલ, કુમનભાઈ વરસાણી, અરવિંદભાઈ દોમડીયા, જગદીશભાઈ ડોબરીયા વગેરેનો સાથ સહકાર મળ્યો છે.

જે.કે.વેલનેશ ફાઉન્ડેશન દ્વારા બિમાર વ્યક્તિઓ માટે એમ્બ્યુલન્સની સાથે જરૂરીયાતના સાધનો જેવા કે વોકર, ટોયલેટ ચેર, વ્હીલચેર, બેકરેસ્ટ, ઓર્થોપેડીક પલંગ, ઓક્સિજન સીલીન્ડર સહિતની સુવિધાઓ નિ:શુલ્ક પૂરી પાડવામાં આવે છે.

સંતો અને મુખ્ય મહેમાનો જેમાં પરમ પૂજ્ય પરમાત્માનંદ સરસ્વતીજી – આર્ષ વિદ્યામંદિર, પૂ.અપૂર્વમુનિ સ્વામી – બીએપીએસ મંદિર, પૂ.વશિષ્ઠનાથજી બાપુ – મહંત ભવનાથ આશ્રમની ઉપસ્થિતિમાં તેમજ કેન્દ્રીય કેબીનેટ મંત્રી પુરૂષોતભાઈ રૂપાલાના હસ્તે અને વજુભાઈ વાળાની ઉપસ્થિતિમાં સ્ટેજ ફંકશનનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

આ અવસરે મુખ્ય મહેમાનોમાં રાઘવજીભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, આર.સી.ફળદુ, મોહનભાઈ કુંડારીયા, રમેશભાઈ ધડુક, રામભાઈ મોકરીયા, કુંવરજીભાઈ બાવળીયા, ડો.પ્રદિપ ડવ, ધનસુખ ભંડેરી, ભુપતભાઈ બોદર, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, વલ્લભભાઈ કથીરીયા, હંસરાજભાઈ ગજેરા, બાબુભાઈ ઘોડાસરા, ભાનુબેન બાબરીયા, જયરાજસિંહ જાડેજા ઉપરાંત અતિથિ વિશેષ પદે ડો.ભરત બોઘરા, ગોરધનભાઈ ઝડફીયા, બીનાબેન આચાર્ય, ઉદયભાઈ કાનગડ, પ્રશાંત કોરાટ, મનસુખભાઈ ખાચરીયા, કમલેશભાઈ મિરાણી, મહેન્દ્રસિંહ સરવૈયા, રક્ષાબેન બોળીયા, લાલજીભાઈ સાવલીયા, નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, દર્શિતાબેન શાહ, વિનુભાઈ ઘવા, સુરેન્દ્રસિંહ વાળા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત અખબારના તંત્રીઓ અને વરિષ્ઠ પત્રકારો, વેપારી અગ્રણીઓ, શિક્ષણ વિદો, અધિકારીઓ જેમાં કલેકટર અરૂણ મહેશ બાબુ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, ડીડીઓ દેવ ચોધરી, એસપી બલરામ મીણા, આ ઉપરાંત સામાજીક અગ્રણી, ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે.

પંચામૃત સેવાયજ્ઞને સફળ બનાવવા જે.કે.વેલનેસ ફાઉન્ડેશનના ચેરમેન જયંતિલાલ સરધારા, વાઈસ ચેરમેન સંજયભાઈ વી.પડારીયા, સેક્રેટરી હરેશ વી. પડારીયાના માર્ગદર્શનમાં હિતેશભાઈ નશીત, જતીનભાઈ ગઢીયા, અમીતભાઈ પાદરીયા, પંકજભાઈ ઠુંમર, પ્રિયંકભાઈ ખુંટ, નિશાતભાઈ નશીત, વજુભાઈ મારૂ, અમીતભાઈ ખુંટ, શિવાભાઈ નશીત, બકુલભાઈ જોષી, ખીમરાજભાઈ મારૂ, જતીનભાઈ વાડોદરીયા, કેતનભાઈ સગપરીયા, પાર્થભાઈ કાછડીયા, હાર્દિકભાઈ સગપરીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે. કાર્યક્રમને જબ્બર પ્રતિસાદ અપાવવા આગેવાનોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત કરી હતી.

જે.કે. ફાઉન્ડેશનના ચેરમેન જયંતિલાલ કે.સરધારા, વા.ચેરમેન સંજય વી.પડારીયા, સેક્રેટરી હરેશ વી.પડારીયાના માર્ગદર્શનમાં ભવ્યાતિભવ્ય કાર્યક્રમની તડામાર તૈયારીઓ

સન્માનિત સંસ્થાઓ

 • મેહુલભાઈ રૂપાણી (પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ)
 • વિજયભાઈ ડોબરીયા (પ્રમુખ – સદ્ભાવના વૃદ્ધાશ્રમ)
 • ગુણવંતભાઈ ડેલાવાળા ( પ્રમુખ – સરગમ કલબ)
 • પુજાબેન પટેલ (પ્રમુખ – પ્રયાસ પેરેન્ટસ એશોસીએશન)
 • જયેશભાઈ ઉપાધ્યાય (પ્રમુખ – બોલબાલા ચે.ટ્રસ્ટ)
 • મુકેશભાઈ દોશી (પ્રમુખ – દિકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા)

પંચામૃત સેવાયજ્ઞ

 • બ્લડ ડોનેશન કેમ્પ
 • સર્વરોગ નિદાન કેમ્પ
 • વેક્સિનેશન કેમ્પ
 • માસ્ક વિતરણ
 • ચકલીના માળા, રામપાતર, કુંડાનું વિતરણ

સામાજીક સંસ્થાઓ

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ

 • ચેરમેન નરેશભાઈ પટેલ
 • સેક્રેટરી જીતુભાઈ વસોયા
 • ટ્રસ્ટી રમેશભાઈ ટીલાળા-સરદાર પટેલ કલ્ચર ફાઉન્ડેશન
 • પ્રમુખ હર્ષદભાઈ માલાણી
 • મંત્રી જી.એલ.રામાણી-ટીમ સરદારધામ
 • મહિલા પ્રમુખ શર્મીલાબેન બાંભણીયા
 • મંત્રી મહેન્દ્રભાઈ ફળદુ
 • ટ્રસ્ટી વલ્લભભાઈ સતાણી-સરદાર પટેલ કર્મચારી મંડળ
 • પ્રમુખ અમૃતભાઈ ગઢીયા
 • ઉપ પ્ર. ભગવાનજીભાઈ પાંભર-ખોડલધામ નવરાત્રી મહોત્સવ
 • સાઉથ પ્રમુખ સુધીરભાઈ ઠુમ્મર
 • વેસ્ટ પ્રમુખ જીતુભાઈ સોરઠીયા
 • ઈસ્ટ પ્રમુખ દિલીપભાઈ લુણાગરીયા
 • નોર્થ પ્રમુખ કિશોરભાઈ પાંભર-લેઉવા પટેલ સમાજ-પડધરી
 • પ્રમુખ ડો.પરસોતમભાઈ પીપરીયા
 • ચેરમેન ગોરધનભાઈ શીંગાળા
 • સેક્રેટરી હેમંતભાઈ તળપદા-એસ.પી.જી. ગ્રુપ
 • પ્રમુખ જસ્મીનભાઈ પીપળીયા
 • ઉપ પ્ર. મહેન્દ્રભાઈ વાછાણી-જય સરદાર યુવા ગ્રુપ (માયાણી ચોક)
 • પ્રમુખ અશ્ર્વીનભાઈ પાંભર
 • ઉપ પ્ર.રમેશભાઈ વેકરીયા-જય સરદાર યુવા ગ્રુપ (શાપર, વેરાવળ, પારડી)
 • દુષ્યંતભાઈ ટીલાળા તથા સર્વે કારોબારી મેમ્બર-પટેલ વાડી (વાણીયાવાડી)
 • પ્રમુખ સંજયભાઈ ઢોલરીયા
 • ઉપ પ્ર.નાથાભાઈ કીયાડા-પટેલ વાડી (બેડીપરા)
 • પ્રમુખ રમેશભાઈ અકબરી તથા સર્વે કારોબારી મેમ્બર-લઘુ ઉદ્યોગ ભારતી-રાજકોટ
 • પ્રમુખ જયભાઈ માવાણી
 • ચેરમેન ગણેશભાઈ ઠુમ્મર

સર્વેરોગ નિદાન કેમ્પમાં સેવા આપનાર ડોકટર્સ

 • ડો.મનદીપ ટીલારા (એમ.ડી.ડીએમ.)
 • ડો.તેજસ પંડ્યા (હૃદયરોગના નિષ્ણાંત)
 • ડો.અનુરથ સાવલીયા (આંખના નિષ્ણાંત)
 • ડો.રાજ પરમાર (જનરલ ફિઝીશ્યન અને ક્રિટીકલ કેર)
 • ડો.ભાવિક વસોયા (ગેસ્ટ્રોસર્જન)
 • ડો.શ્ર્વેતા ટીલારા વસોયા (કેન્સરના નિષ્ણાંત)
 • ડો.કિશોર એલ.રામાણી (સ્ત્રીરોગના નિષ્ણાંત)
 • ડો.ચિરાગ વીરાણી, ડો.મીતુલ સોજીત્રા, ડો.જાગૃતિ શિંગાળા (ડેન્ટીસ્ટ)
 • ડો.નિશીત ગોરસીયા (બાળકોના રોગના નિષ્ણાંત)
 • ડો.વીકી પેથપરા (હાડકાના રોગના નિષ્ણાંત)
 • ડો.હાર્દિક વેકરીયા (જનરલ ફિઝીશ્યન)
 • ડો.મૌલીક ડઢાણીયા (ચર્મરોગ નિષ્ણાંત)
 • ડો. અમીત પાંભર
 • ડો.કાલીદ ભાલાણી (એમ.એસ.)
 • ડો.વી.બી.વરસાણી (કાન, નાક, ગળાના સર્જન)

સહભાગી સંસ્થાઓ

લોઠડા, પડવલા, પીપલાણા ઈન્ડ. એસોસીએશન

 • પ્રમુખ જયંતિલાલ સરધારા
 • ઉપપ્રમુખ સંજયભાઈ કાછડીયા
 • સેક્રેટરી ભાવેશભાઈ બાલધા
 • ટ્રેઝરર વિઠ્ઠલભાઈ બુસા-ચેમ્બર ઓફ કોમર્સ
 • પ્રમુખ વી.પી.વૈષ્ણવ-રાજકોટ એન્જી. એસો.
 • પ્રમુખ પરેશભાઈ વાસાણી-મેટોડા જીઆઈડીસી
 • પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા-ગ્રેટર ચેમ્બર્સ
 • પ્રમુખ ધનસુભાઈ વોરા-સૌરાષ્ટ્ર પ્લાસ્ટીક એસો.
 • પ્રમુખ પરાગભાઈ સંઘવી-સૌરાષ્ટ્ર પ્લાસ્ટીક એસો.
 • ઉપપ્રમુખ જે.કે.પટેલ-ઓલ ગુજ. સિ.મેન્યુ. એસો.
 • પ્રમુખ અરવિંદભાઈ શાહ-શાપર વેરાવળ ઈન્ડ. એસો.
 • પ્રમુખ કિશોરભાઈ ટીલાળા-હડમતાલા ઈન્ડ. એસો.
 • પ્રમુખ રમેશભાઈ પાંભર-આજી જીઆઈડીસી
 • પ્રમુખ નરેશભાઈ શેઠ-કુવાડવા ઈન્ડ. એસો.
 • પ્રમુખ અનિલભાઈ વણપરીયા-વાવડી ઈન્ડ. એસો.
 • પ્રમુખ હસુભાઈ સોરઠીયા-રાવકી ઈન્ડ. એસો.
 • પ્રમુખ જયેશભાઈ સોરઠીયા-હાર્ડવેર મેન્યુ. એસો.-રાજ.
 • પ્રમુખ મનીષભાઈ પટેલ-કીચનવેર મેન્યુ. એસો. રાજ.
 • પ્રમુખ જયેશભાઈ ભંડેરી-સબ. પમ્પ મેન્યુ. એસો.-રાજ.
 • પ્રમુખ કમલનયન સોજીત્રા-વોચ કેસ એસો.-રાજકોટ
 • પ્રમુખ જગદીશભાઈ બોઘરા-ઈમીટેશન એસો. – રાજકોટ
 • પ્રમુખ જીજ્ઞેશભાઈ શાહ-મશીનરી પાર્ટસ ડીલર એસો.
 • પ્રમુખ અશ્ર્વીનભાઈ પટેલ-ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટીંગ એસો.
 • પ્રમુખ રમણભાઈ સભાયા