Abtak Media Google News

વિપક્ષનો સહાનુભૂતિમાં રાષ્ટ્ર પ્રવચનનો જ વિરોધ; લાલ કિલ્લા પર તિરંગાના અપમાનની ઘટનામાં તપાસ શરૂ આકરી કાર્યવાહી

યે આગ કબ બૂજેગી .. વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માં ન ધરાવતાભારતના કૃષિ ક્ષેત્રના વિકાસ માટે થયેલી કવાયતના ભાગરૂપે ત્રણ કૃષિ કાયદા ના અમલ મુદ્દે દિલ્હીમાં ચાલી રહેલું આંદોલન ૨૬મી જાન્યુઆરી ના દિવસે થયેલી હિંસાના પગલે આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે હવે ત્રિભેટે આવીને ઊભું હોય તેમ આંદોલનકારીઓમાં બે ભાગ પડી ગયા છે અને ૨૬ મી જાન્યુઆરી ની ઘટના બાદ આંદોલન નાવળતા પાણી શરૂ થઈ ગયા હોય તેમ આંદોલનકારી પોતાના વતન જવા રવાના થઈ ગયા છો

વિપક્ષે પણ આંદોલનકારીઓની સહાનુભૂતિમાં આજથી શરૂ થનારા સંસદના ચાલુ સત્રમાં રાષ્ટ્રપતિ ના પ્રવચન નો વિરોધ કરવાનો નિર્ણય લીધો હતો દિલ્હી મ ૫૦ દિવસથી વધુ સમયથી કૃષિ બિલનો વિરોધ કરી રહેલા આંદોલનકારીઓમાં આવે ૨૬મી જાન્યુઆરીની ઘટનાના પગલે મતભેદો ઊભા થયા છે બીજી તરફ તિરંગાનું અપમાન કરવાની ઘટનામાં આખરી કાર્યવાહીના આદેશો જારી થયા છે અને દિલ્હીવાસીઓ એ પણ હવે આંદોલનકારીઓ ના ઉપદ્રવ સામે નારાજગી વ્યક્ત કરી છે દેખાવકારોને સમગ્ર વિસ્તાર ખાલી કરી દેવાની માંગ સાથે લોકોના સૂત્રોચ્ચાર શરૂ થઈ ચુક્યા છેત્યારે પરિસ્થિતિ હવે નવા વળાંક છે અને આંદોલન નબળું પડી રહ્યું હોય એવો ભાવ ઊભો થયો છે જોકે હરિયાણા સરકારે પણ મોબાઈલ ઈન્ટરનેટના પ્રતિબંધોને વધુ લંબાવવાનો નિર્ણય કર્યો છે જો કે ૨૬મી જાન્યુઆરીના કાર્યક્રમો રદ કરવાની જાહેરાત કરી હતી ૪૦૦ જેટલાપોલીસ કર્મચારીઓને ઇજા થયાના બનાવમાં પોલીસે ૩૦થી વધુ એફઆઈઆર દાખલ કરી છે જોકે પશ્ચિમ અંગાર રાજ્ય બન્યું છે કે જ્યાં કૃષિ કાયદા નો અમલ ન કરવાના ઠરાવ પસાર થયા જોકે વિધાનસભામાંથી ભાજપના ધારાસભ્યો જયશ્રી રામના સૂત્રોરચાર સાથે વોકઆઉટ કરી ગયા હતાદેશમાં પશ્ચિમ બંગાળ ઉપરાંત પંજાબ રાજસ્થાન છત્તીસગઢ દિલ્હી અને કેરળ વિધાનસભામાં વિરોધ પ્રતાપ થયો હતો આજે વિપક્ષોએ ખેડૂતોની સારું બુદ્ધિમાન રાષ્ટ્રપતિના રાષ્ટ્રજોગ પ્રવચન નો વિરોધ કરવાની જાહેરાત કરી હતી જોકે વિપક્ષનો આ નિર્ણય દુગારી ગણાવાયો છે વિપક્ષના નિર્ણય સરકારે વિરોધ નોંધાવ્યો છે અસામાજિક તત્વોએ આ કરેલા પ્રયત્નોને લઈને આંદોલનકારીઓમાં હવે મતમતાંતર ઊભા થયા છે ને મોટાભાગના લોકો ઘર ભણી રવાના થયા છે આમ અત્યાર સુધી પોતાના નિર્ણય પર અડગ રહેલા ખેડૂત આગેવાનો હવે નવેસરથી વિચારતા થઈ ગયા હોય તેમ આંદોલન ની આજ સુધીની તવારિખ માં હવે દેખાવો નાવળતા પાણી થઇ રહ્યા છે

દિલ્હી હિંસા માટે જવાબદાર સોશિયલ મીડિયા પોસ્ટ માટે છ પત્રકારો અને નેતા સહિત સાત સામે રાજદ્રોહનો ગુનો દાખલ

લોકશાહી માં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સુરક્ષા દળ ન્યાયતંત્ર અને અખબારી આલમ ને લોકતંત ના ચાર સ્તંભ ગણવામાં આવે છે તંદુરસ્ત લોકશાહી માટે આ ચારેય સંતમભ સબળ અનેકાર્યશીલ હોવા જોઈએ પરંતુ ક્યારેક-ક્યારેક લોકતંત્રના પ્રહરી ઓ જ લોકતંત્ર માટે ઘાતક બની જાય છે

નવી દિલ્હીના આંદોલન દરમિયાન ૨૬ મી જાન્યુઆરી થયેલી હિંસક ઘટનાઓને લઈને પોલીસે કોંગ્રેસના સાંસદ શશિ થરૂર અને છ પત્રકારો સામે ડિજિટલ પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયાના પોસ્ટિંગ થી હિંસા ફેલાવવા બદલ જવાબદાર ઠેરવીને શાભ કલમ અંતર્ગત રાજદ્રોહનો ગુનો દાખલ કર્યો હતો કલમ ૫૦૬ અને કલમ ૩૪ અને ૧૨૦ સુધી અંતર્ગત દુષ્પ્રચાર અને ટેકનોલોજીના દુરુપયોગ બદલ ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે ૨૬મી જાન્યુઆરીએ હજારો આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું ઘણા ટ્રેક્ટર ચાલકો ટ્રેક્ટર સાથે લાલ કિલ્લા તરફ ધસી ગયા હતા અને તિરંગાનું અપમાન કરી અને ધ્વજ લહેરાવી દીધો હતો પોલીસે રાજદ્રોહના ગુનામાં શશી થરૂર ઉપરાંત પત્રકારો મૃણાલ પાંડે, રાજદીપ સરદેસાઈ વિનોદ જોશી જાફર આગા પરેશ નાથ અને અનંતનાથ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.