Abtak Media Google News

જીનાલયનાં આંગણે જાપ, આંગી, સમૂહ આરતી, પ્રભાવના અને અષ્ટપ્રકારી પૂજા સહિતના આયોજનો.

પરમાત્માની સેવા કરતા પૂજારીઓ, પારસધામ જીનાલયનાં કર્મચારીઓ અને વિહારમાં સેવા આપતા સેવકોનું બહુમાન કરાશે.

વિમલના જીનાલયમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વ નિમિત્તે વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. તા.૦૫ બુધવારના ભાતુ સોનલબેન ધીરેશભાઈ ધુલિયા પરિવાર તરફી, વિમલના પરમાત્મા ના બહેનોના જાપ ઉમાબેન મહેન્દ્રભાઈ મેહતા પરિવાર તરફી સવારે ૧૦વાગે, સાંજે આંગી – સમૂહ આરતી  પ્રભાવના પાંચેય પરમાત્માની ચેતનાબેન અતુલભાઇ પારેખ પરિવાર અને રોહીનીબેન  બામનજી ગાંધી (મારવાડી પરિવાર) તરફી તા.૦૬ના સવારે ૬.૩૦ પરમાત્મા ના પક્ષાલ ની બોલી, પ્રભાવના શ્રી રંજનબેન લલિતભાઈ રૂપાણી હ.

વિમીબેન સાંજે ૦૯.૦૦વાગે સમૂહ આરતી  પ્રભાવના વિનયકાંત પાનાચંદ ટોલિયા પરિવાર તરફી તા.૦૭ ના સવારે પ્રભાવના વસંતબેન હસમુખલાલ શાહ પરિવાર તરફથી સાંજે ૦૯.૦૦વાગે આંગી સમૂહ આરતી  પ્રભાવના વસંતબેન હસમુખલાલ શાહ પરિવાર તરફી તા.૦૮ના  સવારે પ્રભાવના ચેતનાબેન અતુલભાઇ પારેખ પરિવાર તરફથી સાંજે ૦૯.૦૦વાગે આંગી સમૂહ આરતી  પ્રભાવના ચેતનાબેન અતુલભાઇ પારેખ પરિવાર  તરફથી

તા.૦૯ના સવારે ૦૮.૧૫ અસ્ટપ્રકારી પૂજા શ્રી ઘંટાકર્ણ વીરની સુખડી પ્રભાવના રૂપે ચેતનાબેન અતુલભાઇ પારેખ પરિવાર તરફી – ફુલપૂજા અશોકભાઈ છગનભાઈ મહેતા પરિવાર તેમજ ફળના લાર્ભાી રમેશભાઈ નાનાલાલ સંઘવી પરિવાર તરફથી સાંજે આરતી આંગી અને પ્રભાવના વિમીબેન અમીનેશભાઈ રૂપાણી પરિવાર તરફી તા.૧૦ના મહાવીર વાંચન બેસતો મહિનો સવારે ૬.૩૦ કલાકે શ્રી ગૌતમસ્વામીનો પક્ષાલ પ્રભાવના જ્યોતિબેન સુરેશભાઈ દોશી તેમજ સાંજે આંગી – આરતી  પ્રભાવના જ્યોતિબેન સુરેશભાઈ દોશી તા.૧૧ના પ્રભાવના વિમલના જીનાલય ના આરાધકો તરફી સાંજે આંગી – આરતી  પ્રભાવના સૌમિબેન અતુલભાઇ મોદી પરિવાર તા.૧૨/ ના બુધવારે પ્રભાવના વિમલના જીનાલય ના આરાધકો તરફી સાંજે આંગી – આરતી  પ્રભાવના આશાબેન અશ્વિનભાઈ જસાણી પરિવાર તરફથી તા.૧૩ના સવંત્સરી પ્રભાવના માયાબેન શશીકાંત લોદરિયા અને નિશાબેન ધર્મેશભાઈ મેહતા પરિવાર તરફી સાંજે આંગી – આરતી અને પ્રભાવના દિનેશભાઈ મૂળચંદ દોશી પરિવાર તા. ૧૪ના શૂકવારે મણિભદ્ર વીર ની અસ્ટપ્રકારી પૂજા સવારે ૦૮/૧૫ કલાકે સુખડી પ્રભાવના રૂપે લાર્ભાી ઉષાબેન હરેશભાઈ બાખડા પરિવાર તરફી પર્યુષણ દરમિયાન સવારે મૂળનાયક નું પક્ષાલનું ઘી સવારે ૬/૩૦ કલાકે અને આરતી રાત્રે ૦૯/૦૦કલાકે સંઘ સ્વામીવાત્સલ્ય વિમલના જીનાલય પૂરતું તા.૧૬ના. ના રવિવારે ૧૮ પુણ્યવાન પરિવારો તરફથી દશાબ્દી વર્ષ નિમિત્તે વિમલના જીનાલય માં નોધાયેલ પરિવારોને ભેટ કોકિલાબેન બકુલભાઈ દોશી પરિવાર તરફથી સમગ્ર રાજકોટમાં પરમાત્માની સેવા કરતા પૂજારીઓનું બહુમાન તેમજ પારસધામ જીનાલય અંદર આવતા તમામ કર્મચારી ઓનું બહુમાન અને વિહાર માં સેવા આપતા ૧૧ સેવકો નું બહુમાન ઈન્દીરાબેન અનંતભાઇ કામદાર  પ્રફુલભાઈ પ્રભુદાસ શેઠ પરિવાર તરફથી. જીનાલય ને સુશોભન અને બહુમાન ના લાર્ભાી પ્રીતિબેન ભુપેન્દ્રભાઈ દોશી હ.તનય પરિવાર વિમલના જીનાલય ની સાતમી સાલગીરી આગામી તા.૧૩ના મા.સુદ છઠ્ઠ  આવે છે. તેનો મુખ્ય ધજા નો આદેશ તા.૧૦ના સોમવાર પારસધામ જીનાલય મહાવીર જન્મ વાંચન સ્વપ્ન ની બોલી દરમ્યાન આપવામાં આવશે.

વિમલના જીનાલય ના આરાધકો બહેનોનું પ્રતિક્રમણ સાંજે ૭.૩૦ કલાકે સાધનાબેન વિપુલભાઈ દોશી અ/૨૧ એફિલ ટાવર વિમલના માર્ગ – જીનાલાયની સામેની સાઇડ રાખવા માં આવેલ છે. પર્વને સુંદર રીતે પૂર્ણ કરવા વિમલ ના જીનાલય ના કન્વિનરશ્રી વિપુલભાઈ દોશી ની આગેવાનીમાં હિતેનભાઈ મેહતા, કપિલભાઈ જસાણી, ફિરોઝભાઈ મેહતા, હર્ષવર્દનભાઈ શાહ, હરેશભાઈ બાખડા, અનિલભાઈ જસાણી, જીતુભાઈ દોશી, દર્શિત મહેતા, આશિષ એ દોશી, મિલાપ દોશી, રસિકભાઈ રૂપડા, પ્રફુલ વગેરે જહેમત ઉઠાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.