દામનગરના સૂર્યમુખી ધૂન મંડળ દ્વારા દર્દીઓને વિનામૂલ્યે ઓકિસજન સિલિન્ડર અપાશે

0
231

દામનગર શહેર માં વિના મૂલ્યે ઓક્સિજન સેવા શરૂ કરતી સંસ્થા જીવદયા પરિવાર ટ્રસ્ટ નંદીશાળા સૂર્યમુખી ધૂન મંડળ સરદાર ધૂન મંડળ દ્વારા કોવિડ 19 ની મહામારી માં જરૂરિયાત મંદ દર્દી નારાયણો માટે  ઓક્સિજન સેવા શરૂ કરાઇ વિના મૂલ્યે ઓક્સિજન માટે ડેઝીગનેટેડ તબીબ દ્વારા  કોવિડ સેન્ટર માં સારવાર લેતા દર્દી ઓ માટે ફ્રી ઓક્સિજન મેળવવા માન્ય કોવિડ સેન્ટર આઈસોલેશન વોર્ડ ડોકટર નું પ્રિસ્કપશન દર્દી નું આધાર કાર્ડ ઝેરીક્ષ સાથે લઈ જવું

કોવિડ 19 ની મહામારી માં ઓક્સિજન લેવલ ઘટતું હોય અને જરૂરિયાત મંદ દર્દી માન્ય કોવિડ કેર  સેન્ટર  સારવાર હેઠળ હોય ડોકટર દ્વારા પ્રિસ્કાયબ કરાયું હોય તેવા દર્દી ઓના સગા ઓ પરિવાર જનો એ જીવદયા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ મનસુખભાઈ શામજીભાઈ નારોલા મો.નંબર 9879577019 અને સૂર્યમુખી ધૂન મંડળ ના પ્રમુખ ઇશ્વભાઈ ભીખાભાઈ નારોલા મો નંબર 9427161850 ઉપર સંપર્ક કરવા અનુરોધ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here