Abtak Media Google News

ડ્રાયફૂટસ-ડીઝાઈનર રાખી, ફેશન કલોથ, ગિફટ એન્ડ એક્ઝિકયુટિવ આઈટમ, કિડઝ એન્ડ બેબી બેડશિટ, ચોકલેટ, ગિફટ આઈટમ, હોમ ડેકોર, બ્યૂટી પ્રોડકટના મનભાવન સ્ટોલ

બંધન ટ્રેડિશ્નલ એન્ડ ફેશન એકસ્પોનું આયોજન થયું છે. જેમાં અવનવા-મનભાવન આઈટમના સ્ટોલો આવેલા છે. બે દિવસીય મેળાવડામાં બહેનો બાળકો અને પરિવાર સાથે ફરવા અને ખરીદવાનો બેવડો લાભ લઈ રહી છે.

Advertisement

11050008રાજકોટની ધ ફર્ન હોટલ ખાતે બંધન ટ્રેડિશ્નલ એન્ડ ફેશન એકસ્પોનું ૧ અને ૨ એમ બે દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડ્રાયફુટ્સ, ડિઝાઈનર રાખી, ફેશન, કલોથ્સ, ગિફટ એન્ડ એકસકલુસીવ આઈટમ્સ ફોર કિડ્ઝ એન્ડ બેબી, બેડ શીટ્સ, ચોકલેટ્સ, ગિફટ આઈટમ, હોમ ડેકોર, બ્યુટી પ્રોડકટ વગેરેના અલગ-અલગ સ્ટોલ્સ આવેલા ચે. મીના જીવરાજાની તેમજ શ્રધ્ધા રાયચુરા દ્વારા આ અનોખુ આયોજન કરાયું છે. તેમજ એક છત નીચે બધી જ વસ્તુઓ મળી રહે એ પ્રકારનું આયોજન છે. આ એક્ઝિબિશનમાં નાના બાળકોથી લઈ મોટા બધાની ચીજ વસ્તુઓ મળી રહે છે. આ એક્ઝિબિશનની મોટી સંખ્યામાં લોકો મુલાકાત લઈ રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.