Abtak Media Google News

ફ્રાન્સે પેરૂને હરાવી ૧૬મું સ્થાન લીધું

કોઇપણ ર્સ્પોટસ અથવા શારિરીક રમત માટે ખેલાડીઓ પ્રેકટીસ, કસરત, યોગ અને ડાયેટ ચાર્ટને અનુસરતા હોય છે. ત્યારે ઘણાં ખેલાડીઓ એવા પણ છે જે અંધશ્રઘ્ધામાં માને છે અને લકકી અંડરવેરને જીતની ચાવી માનીને બેઠા છે. ખેલાડીઓ ઉ૫રાંત કોચ પણ અને વસ્ત્રો પર આધારીત રહેતા હોય છે. કોલંબીયાના પૂર્વ ગોલકીપર રેને ઠિગ્યુટા મેચ પહેલા તેનું લકકી બ્લુ રંગનું અંડરવેર પહેરે છે. જમર્નીના ગોમેઝ જર્મની મેચ પૂર્વ સેન્ટ લગાવે છે. તેઓ જણાવે છે કે તમામ ખેલાડીઓ મેચ પહેલા ખાસ લકકી વસ્તુઓ કરતા હોય છે. જયારે હું મારુ બેગ પેક કરું છું ત્યારે તેમાં સ્પ્રેની ૩ થી ૪ બોટલ તો નાખી જ દઉ છું.

2 82કારણ કે તે મની ખુશી અપાવે છે. સ્પોર્ટસ સાયકોલોજીસ્ટ ડેન અબ્રાહમ જણાવે છે કે કે ઘણી વખત મેચના અમુક પહેલું ઓ તેમના નિયંત્રણની બહાર હોય છે માટે તેઓ રિવાજ અથવા લકને સાથે રાખે છે. સામાન્ય રીતે તેમના રિવાજોથી પર્ફોમન્સ પર ફર્ક નથી પડતો પરંતુ તેઓ સારી ઉર્જાનું સર્જન કરે છે. તોથેનમ મીડફીલ્ડર જણાવે છે કે હું ૧૧ વર્ષનો હતો ત્યારે મને પણ લકી વસ્તુઓ પર વિશ્ર્વાસ હતો જે ત્યારથી ચાલ્યુ આવે છે. ઇગ્લેન્ડ જેવા દેશોનો ખેલાડી ફીલ જોન્સ વાઇટ લાઇન્સ પર સ્ટેપીંગ કરતા નથી. તેણે રશિયા અને મોરોકોની ગેમમાં પણ તેવું જ કર્યુ હતું.

૧૯વર્ષીય કીલીયલ ફોરવર્ડ ખેલાડી પહેલા હાર્ફમાં કરેલા ગોલના પરિણામે ફ્રાંસે ફીફા વર્લ્ડ કપમાં ર૧માં સંરક્ષણમાં ગ્રુપ સીની પોતાની મેચમાં પેરુને ૧-૦ થી હરાવીને અંતીમ ૧૬માં પોતાનું સ્થાન મેળવી લીધું છે. તેણે આ પહેલાના મેચમાં ઓસ્ટ્રેલીયા ર-૧ થી હરાવ્યુઁ હતું બે મેચોની જીત બાદ ૧૯૯૮માં વિશ્ર્વ વિજેતા ફ્રાંસને ૬ અંક આપવામાં આવ્યા છે.

પેરૂને તેના બન્ને મેચોમાં હારનો સામનો કરવો પડયો હતો ફ્રાંસ માટે અમબાયેુએ ૩૪ મીનીટમાં ગોલ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.