Abtak Media Google News

શું કહ્યું પ્રવીણ તોગડીયાએ પ્રેસ કોન્ફરન્સમાં??

વાસી ઉતરાયણની સવારે 9 વાગ્યે વિશ્વ હિન્દુ પરિષદની પાલડી શાખાથી પ્રવિણ તોગડિયા ગૂમ થયા હતા અને 11 કલાક બાદ બેભાન હાલતમાં મળ્યા હતા.

– ઘણા સમયથી મારો અવાજ દબાવવા પ્રયાસ થઇ રહ્યાં છે.
– હિંદુઓની માંગણી હતી રામ મંદિર બનાવો, ખેડૂતોના પ્રશ્નો વગેરે
– હું આ પ્રશ્નો માટે અવાજ ઉઠાવતો
– સેન્ટ્રલ આઇબી દ્વારા અવાજ
– જે કેસની જાણકારી પણ મને નથી, તેવા કેસો કાઢી ડરાવવાનો ખેલ ગુજરાતથી શરૂ થયો.

– હું હિંદુ સંગઠનોની એકતા માટે કામ કરતો રહ્યો

– હું સવારે પૂજાપાઠ કરી રહ્યો હતો, ત્યારે એક વ્યક્તિ મારા રૂમમાં આવ્યો અને કહ્યું કે આ બધુ મૂકી દો.
– મને ફોન આવ્યો કે સાલો પોલીસ સ્ટેશનથી રાજસ્થાન પોલીસનો કાફલો ગુજરાત પોલીસના સહયોગથી નીકળ્યો છે
– વિકટ પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે પૈસાનો પર્સ લઇ રીક્ષા રોકી નજીક કાર્યકરો સાથે નીકળ્યો
– રસ્તામાં રાજસ્થાનના હોમ મિનિસ્ટરનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું તમને પકડવા કોઇ પોલીસ આવી નથી.
– તે બાદ મે બધા ફોન બંધ કરી દીધા

– કાલનો ઘટનાક્રમ સંભળાવતાં રડી પડ્યાં તોગડિયા

– હું સામેથી કોર્ટ સમક્ષ હાજર રહીશ

– કાલનો ઘટનાક્રમ સંભળાવતાં રડી પડ્યાં તોગડિયા

– હું સામેથી કોર્ટ સમક્ષ હાજર રહીશ

– મારી કોઇ ગેરકાયદેસર સંપત્તિ નથી, રડી પડ્યાં તોગડિયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.