Abtak Media Google News

ઉમેદ ભવનમાં લગ્ન પછી પ્રિયંકા અને નિક પોતાનું રિસેપ્શન મુંબઈમાં રાખવા જઈ રહ્યા છે પ્રિયંકા અને નિક મુંબઈમાં તેનું બીજી રિસેપ્શન રાખશે જે 19 ડિસેમ્બરનારોજ રાખવામા આવ્યું છે.જેમાં નજીકના મિત્રો તેમજ રિસ્ટોદારો અને મીડિયા કર્મચારીને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે.

https://www.instagram.com/p/BriDYYpHnt4/

ત્યારબાદ 20 ડિસેમ્બરનાપણ એક રિસેપ્શન થશે જેમાં બોલિવૂડના સ્ટાર બધા આવશે , આ ફંક્શનની બધી તૈયારી આમ તો થઈ ચૂકી છે. આ રિસેપ્શન પહેલ નિક અને પ્રિયંકા એ ખૂબ જ રોમેન્ટીક ફોટો શેર કર્યા છે.જે પિક માં નિકે તેની બાહોમાં પ્રિયંકાને ઉઠાવીને બંને ની કેમેસ્ટ્રી દેખાડી છે બને ખૂબ જ સુંદર લાગે છે .

https://www.instagram.com/p/Brh-GP7nAUV/

પ્રિયંકા અને નિક બને ના લગ્ન વિશ્વમાં સૌથી વધુ સર્ચ કરવામાં બીજા કેઆરએમ પર છે પ્રથમ ક્રમ પ પ્રિન્સ હેન્રી ઈયર મેઘ્ન માર્કલ પછી પ્રિયંકા અને નિકના લગ્ન સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.