Abtak Media Google News

શીતળા સાતમના દિવસે રાંધણ છઠના દિવસે એટલે કે આગલા દિવસે રાંધેલું ખાતા હોય છીએ માટે જરૂરી હોય કે સ્વાદિષ્ટ તેમજ સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય તો ચાલો આજે આપણે જાણીએ પાલકના થેપલા કઈ રીતે બને છે.

Images 32સામગ્રી : 

ઘઉં નો લોટ ૧ કપ
બાજરી નો લોટ ૧ કપ

૨ ટેબલસ્પૂન તેલ

૧ ટેબલસ્પૂન હળદર પાવડર

૧ ટેબલસ્પૂન ચમચી મરચું પાવડર

૧/૪ચમચી હિંગ

મીઠું સ્વાદાનુસાર

૨ ટેબલસ્પૂન દહીં અથવા 1 ટેબલસ્પૂન લીંબુનો રસ

૨ ટેબલસ્પૂન ખાંડ

૧ ટેબલસ્પૂન તલ

૧૦૦ ગ્રામ પાલક ભાજી ઝીણી સમારેલી,

પાણી પ્રમાણસર

બનાવવાની રીત :Photo 3

સૌ પ્રથમ ઘઉંનો લોટ લો તેમાં બાજરાનો લોટ ઉમેરી તેલ મીઠું પાલકની ભાજી ઝીણી સમરેલ, હિંગ, મરચું પાવડર,દહીં, ખાંડ ઉમેરી લોટ ત્યાર કરી લો. આ લોટના લૂંઆ કરી રોટલી જેવી વણી લો. અને તવા પર બન્ને સાઈડ તેલ લગાવીને સેકો અને ગરમા ગરમ સર્વ કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.