Abtak Media Google News

ન્યૂદિલ્હી ખાતે માનનિય રેલ મંત્રી શ્રી પિયુષ ગોયલ ની ઓફિસ મૂલાકાત લીધી હતી, સાથે સાથે લોકસભા સંસદીય મતવિસ્તાર ના રેલ્વે ના પેન્ડીંગ પ્રશ્નનો જેવા કે ટ્રેન હોલ્ટ, બંધ થઈ ગયેલ ગાડીઓ ફરી શરૂ કરવા, સ્ટેશનમાં હાઈ લેવલ સુવિધાઓ મળવા,ડબલ ટ્રેક,પાટડી તાલુકાના મીઠાના વેગન ની રાજુઆત ,ઇલેક્ટ્રોનિક રેલ લાઈન નું ઝડપી કામ, સેવા જેવી અનેક રાજુઆતો કરી હતી. ખાસ કરી ને સુરેન્દ્રનગર, લીંબડી, વિરમગામ,થાન, જેવા સ્ટેશનમાં એક્સપ્રેસ ગાડીઓ ના સ્ટોપ માટે પણ રાજુઆતો કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.