Abtak Media Google News

કરણસિંહજી મેઈન રોડ ખાતે આવેલ લોટસ બેંકવેટ હોલમાં રઘુવંશી સમાજના ડોકટર યુવક યુતીઓનો પસંદગી સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ૧૭૫-૨૦૦ જેટલા રજીસ્ટ્રેશન થયા હતા અને અંદાજીત ૧૫૦ યુવક યુવતીઓ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.