Abtak Media Google News

રાજકોટ રાજગોર યુથ કલબ દ્વારા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રાજગોર સમાજના શ્રેષ્ઠીઓનું સ્વાગત તથા તેમનું અભિવાદન કરવામાં આવ્યુઁ હતું.આ પ્રસંગે સમાજનાં પ્રમુખ બંકીમ મહેતા તથા સંજય દવેએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સમાજ એક તાંતણી ભેગો થઇને રહે તે અનિવાર્ય છે.જેથી દર વર્ષે રાજગોર યુથ કલબ રક્ષાબંધનો દિવસે સન્માન કાર્યક્રમનું આયોજન કરે છે. જેમાં રાજગોર સમાજમાં ડોકટરો, પોલીસ અધિકારી સહીત અનેક લોકોનું સન્માન કરવામાં આવેલ છે.

Advertisement


 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.