Abtak Media Google News

 

Advertisement

રંગીલા રાજકોટવાસીઓ હરવા-ફરવા અને મોજ મજા માં તો અવ્વલ નંબરે છે.. રાજકોટવાસીઓની ટક્કરે કોઈ ચડી જ ના શકે.. એવો જ એક મનગમતો તહેવાર એટ્લે જન્માષ્ટમી… રાજકોટ વાસીઓ અને ખૂબ ધામ ધૂમથી ઉજવે છે.. 10 દિવસ સુધી રજા રાખી અને એય ને મોજ થી હરવા ફરવાનું અને મોજ કરવાનું…

જેની કેટલાય સમયથી રાજકોટવાસીઓ રાહ જોઈ રહ્યા હતા એવા રંગીલા રાજકોટના રંગીલા લોકમેળા નો આજે જયેશ રાદડીયા તેમજ રાજકોટના મેયર જૈમન ઉપાધ્યાય, ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ તેમજ ભાનુબેન બાબરિયાના હસ્તે શુભ શરૂઆત કરવામાં આવી અને રાજકોટવાસીઓ માટે આનંદનો ખજાનો ખુલ્લો મૂકવામાં આવ્યો…

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.