Abtak Media Google News

ગુજરાતમાં મહિલાની ચોટલી કપાવાના બનવો વધ્યા છે.અમદાવાદમાં એક જ વટવા અને ગોમતીપૂરમાં બે કિશોરો તેમજ બોપલમાં એક વૃદ્ધની ચોટલી કપાઈ હતી.અને પરિવારમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો.આ તમામ ચોટલીકાંડની તપાસ સીઆઈડીને સોપવામાં આવી છે.

 જુઓ ગુજરાતમાં ક્યાં ક્યાં ચોટલી કપાઈ

  •  અમદાવાદ: વટવામાં નરોલ વિસ્તારમાં એક વિધાર્થીનીની ચોટલી કપાઈ
  •  ગાંધીનગર: માણેકપુરમાં વૃદ્ધના વાળ કપાયા
  •  ભરૂચ : અંકલેશ્વરમાં એક બાળકી સહીત ત્રણ મહિલાની ચોટલી કપાઈ
  •  રાજકોટ: નવા મોવા ગામમાં એક વૃદ્ધા અને કિશોરીની ચોટલી કપાય
  •  ગાંધીધામ: ગળપાદર પર પ્રાંતીય મહિલાની ચોટલી કપાય
  •  મહેસાણા: દેલવાડા ગામમાં રૂમમાં સુતેલી મહિલાના વાળ કાપતા બેભાન થઈ ગઈ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.