Abtak Media Google News

 

શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે, હથીયાર અને અસામાજીક હડોન અને તેમજ યુવાધન નશીલા પદાર્થના સેવન દૂર રહો તેવા ઉદેશ સાથે શિક્ષીત વિસ્તારના આસપાસ જેવા કે યુનિવર્સિટી કાલાવડ રોડ અને મુંજકા વિસ્તારમાં આવેલી હોસ્ટેલોમાં સઘન ચેકીંગ હાથ ધરવા પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે આપેલી સુચનાને પગલે ક્રાઈમ બ્રાંચના પી.આઈ. વાય.બી.જાડેજા, એસ.ઓ.જી.ના પી.આઈ. જે.ડી. ઝાલા અને પેરોલ ફર્લો સ્કોડના પી.એસ.આઈ. બી.ટી. ગોહિલ અને યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઈ. એ.બી. જાડેજા સહિતના સ્ટાફે ત્રણ ણ ખાનગી અને એમ.જી. હોસ્ટેલસહિતની ચાર હોસ્ટેલમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ.,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.