Abtak Media Google News

શ્રાવણ સુદ પૂર્ણીમાનો દિવસ એટલે ભાઇ-બહેનના અતૂટ સ્નેહનો પર્વ એટલે રક્ષાબંધન બહેન પોતાના ભાઇની કલાઇ પર રાખડી બાંધી આશિર્વાદ આપે છે.1 111પણ વિપરીત સંજોગોના કારણે જેલ હવાલે થયેલા ભાઇઓ અને બહેનો રક્ષાબંધનને પર્વે ઉજવી શકે તે માટે રાજકોટ  જીલ્લા જેલના સુપ્રિટેન્ડન્ટ સોનારાએ ખાસ વ્યવસ્થા ગોઠવી હતી.3 72 જેલમાં રહેલા ૧૬૦૦ કેદી પૈકી ૧૦૦૦ કેદીઓને પોતાની બહેને રાખડી બાંધી હતી જયારે જેલમાં રહેલી ૧૦ મહીલાના ભાઇઓ જેલી આવી પોતાની બહેન પાસે રાખડી બંધાવી ત્યારે ભાઇ-બહેનના હેતના ભાવ વિભોર દ્રશ્ય સર્જાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.