Abtak Media Google News

૪,૨૨૪ બોટલ વિદેશી અને ૧૮૦ લીટર દેશી દારૂ કબ્જે: લીસ્ટેડ બુટલેગરમાં નાસભાગ

અમદાવાદના સોલા વિસ્તારમાં સર્જાયેલા લઠ્ઠાકાંડના પગલે રાજયભરની પોલીસ સફાળી જાગી હોય તેમ પોતાના વિસ્તારમાં લઠ્ઠાકાંડ ન સર્જાય તેની તકેદારી માટે ઠેર ઠેર દરોડા પાડવાની કાર્યવાહી શરૂ કરી હતી.

Advertisement

શહેરના રામનાથપરા, ગણેશપાર્ક, મોરબી રોડ, કુવાડવા જીઆઇડીસી, માંડા ડુંગર, યુવરાજનગર, ગંજીવાડા, લક્ષ્મીનગર મેઇન રોડ, છોટુનગર મફતીયાપરા અને જીવરાજપાર્ક સહિત ૨૭ સ્થળે દેશી દારૂ અંગે દરોડા પાડી ૨૮ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી

જયારે કુવાડવા પોલીસ મથક વિસ્તારના વિદેશી દારૂ અંગે દરોડો પાડી અનિરૂધ્ધસિંહ ઉર્ફે મોન્ટુ ગંભીરસિંહ ઝાલાને રૂ.૧૭.૫૨ લાખની કિંમતની ૪,૨૨૪ બોટલ વિદેશી દારૂ સાથે ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.