Abtak Media Google News

બી ડીવીઝન પોલીસ મથકના નાકોટિક ડ્રગ્સ ગાંજાના ગુનામાં ઝડપાયેલો ખંભાળીયાના ટીંબળી ગામનો યુવરાજસિંહ ઉર્ફે અજયસિંહ બન્નેસિંહ જાડેજા નામનો શખસે પેરોલ પર છુટયા બાદ ફરી હાજર ન થતાં પેરોલ જમ્પ કરી નાસતા ફરતા આરોપીને બાતમીના આધારે રાજકોટ રેન્જ આઇજીના પીએસઆઇ વી.બી. ચૌહાણ સહિતના સ્ટાફે જામનગર ખીજળીયા બાયપાસ ચોકડી  પાસેથી ઝડપી પાડયો છે. આરોપી અન્ય રાજયોમાંથી ૯ કિલો ગાંજો વેચાણના અર્થે રાજકોટ આવતા બી ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે ઝડપી પાડયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.