Abtak Media Google News

રાજકોટ જિલ્લા પ્રાંતની સુચનાથી ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની ત્રણ ટીમ દ્વારા મેટોડા જીઆઇડીસીના શ્રમિકો તેમજ દુકાનદારો રહેણાક વિસ્તારના લોકો ના રેપિડ ટેસ્ટ લેવામાં આવેલ જેમાં ૯૯ ટેસ્ટ લેવામાં આવેલ તેમાંથી છ કેસ પોઝીટીવ આવેલ છે ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડો.મંથન માકડિયાના માગેદશેન ઉપર તેમજ રાજકોટ જિલ્લા પ્રાંત અધિકારીની સુચના થી તાલુકા આરોગ્ય વિભાગ ના એસ.ડી.સેજલીયા ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર મોહિત પંડયા,  આર. બી. એસ. કે. મેડિકલ ઓફિસર મોહિતસિહ જાડેજા તેમજ ખીરસરા તલાટી મંત્રી કપિલ મારકણા મેટોડા  તલાટી મંત્રી ભુત તેમજ ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કમેચારીઓ  પ્રાથમિક શાળાના શિક્ષકોની ટીમ બનાવી મેટોડા  જી. આઇ. ડી. સી. ઔદ્યોગિક વિસ્તારમાં એન્ટીઝન રેપિડ ટેસ્ટ ની કામગીરી કરવામાં આવી હતી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.