Abtak Media Google News

RBI એ 500 રૂપિયાની નવી નોટ બહાર પડી છે. મહાત્મા ગાંધી ની નવી સિરીઝમાં આ નોટના નંબર પ્લેટ પર બને બાજુ A અક્ષર લખેલો છે. નવી નોટ પર ર્બીના ગવર્નર ઉયર્જિત પટેલની સહી છે અને તેમાં પ્રિંટિંગનું વર્ષ 2017 લખેલું છે. આ નવી નોટની સાથે હાલના સેમીમાં છાતી 500 ની નોટ પણ ચાલુ રહેશે.

Nwe 500 Rupayeરૂ 500ની નવી નોટમાં આ છે ખાશિયાતો..

નોટ પર મહાત્મા ગાંધી ની પ્રિંટિંગ સાથે અશોક સ્તંભ પ્રતિક ઓળખ ચિન્હ છે. આ નોટની ડિઝાઇન જૂની નોટ જેવી છે. ગયા વર્ષે 8 નવેમ્બર એ મોદી સરકાર દ્વારા રૂ 500 અને 1000 ની નોટો ને બંધ કરવામાં આવી હતી. આ સાથે રૂ 500 અને 2000 ની નવી નોટો બહાર પાડવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.