Abtak Media Google News

પ્રોપર્ટી ખરીદવા ઈચ્છુકોને રજેરજની માહિતી પૂરી પડાઈ

શહેરમાં આવેલ નૂતનનગર કોમ્યુનીટી હોલ ખાતે રીયલ એસ્ટેટ એકસ્પો ૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં રાજકોટ શહેર અને રાજકોટથી થોડે જ દૂર આવેલા અનેકવિધ સ્થળો ઉપર અનેક વિધ પ્રોપર્ટીનું એકઝીબીશન રાખવામાં આવ્યું હતુ, જેમાં લોકોને પૂર્ણરૂપથી માહિતી આપવામાં આવી હતી કે, લોકો કયા આધાર ઉપર પ્રોપર્ટી ખરીદે, સાથોસાથ અનેક વિધ એમીનીટીસથી સુસજજ કરવામાં આવેલી પ્રોપર્ટી વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ તકે અનેક પ્રોજેકટ ગ્રુપનાં માલીકોએ ‘અબતક’ સાથે વાતચીત કરી હતી. અને લોકોને કઈ રીતે તેમની પ્રોપર્ટી ઉપયોગી થાય તે માટે માહિતી આપી હતી.

આવો એકસ્પો દર વર્ષે થવો જોઈએ: અરવિંદભાઈ

ડેકોરાગ્રુપના અરવિંદભાઈ પટેલએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ એકસ્પો વર્ષમાં ત્રણ વખત થાવા જ જોઈએ જેથી લોકોમાં જાગૃતતા આવે ડેકોરા ગ્રુપ વર્ષોથી લોકોને કઈક નવુજ આપવાનાં પ્રયત્ન કરતુ રહ્યું છે. અને અત્યારે પણ બીજા કરતા સાથ આપવાના પ્રયત્ન કરીએ છીએ અમે નાની મોટી સાઈઝ કરીએ છીએ કવોલીટી અને લોકેશન વાઈઝ અમે લોકોને પ્રોડકટ આપીએ છીએ અમારા ડેકોરા વેસ્ટ સ્કાયહિલમાં લોકેશન રાજકોટમાં સારામાં સારૂ છે. અને ૨ હજારથી ૭ હજાર ફૂટ કાર્પેટના ફલેટ છે. અને એક એક બિલ્ડીંગમાં પર્સનલ કલબ હાઉસ સ્વીમીંગ પુલ આપેલ છે. આ ઈન્ડીયામાં પ્રથમ વખત કલબ અને જીમ આપીએ છીએ કિંમત પણ લોકોને પરવડે તેવી જ છે.

વ્રજ ઈન્ફ્રાસ્ટ્રકચર સાથે દેશના શ્રેષ્ઠ આર્કિટેક જોડાયેલા છે: સંજયભાઈ સાવલીયા

સંજયભાઈ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે (વ્રજ ઈન્ફ્રાસ્ટકચર પીવીટી)આ એકસ્પોમાં અમારી પ્રોડકટને વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ અને લોકોને સાચી સમજ આપી શકીએ કે વ્રજ પાસે આપને શું? મળશે એ આપવા અમે એકસ્પોમા ભાગ લીધો છે. ૧૫ વર્ષ પહેલા મારા પપ્પાએ શરૂ કરેલી કંપની કે જે ખુબ નાના પાયે ૫ મકાન ૫ દુકાનથી શરૂ કરેલી કંપની અમે ગુજરાતના ૫ લોકેશન પર રેસીડેન્ટ અને ઈન્ડસ્ટ્રીયલ પ્લોટીંગ તથા ફલેટ બંગ્લોઝ બનાવી રહ્યા છીએ અમારી સાથે જોડાયેલ લોકો મારા પાર્ટનર પણ હોઈ શકે ઈન્વેસ્ટર પણ હોઈ શકે બીલ્ડર પણ છે. અને એ લોકોને હેપીનેશ ફેમીલી માહોલ મળી શકે વર્કની વાત કરીએ તો અત્યારે ઈન્ડીયાના સારા આર્કીટેક જવેર્લ્ડમાં ૮-૯ કહી શકાય તેની સાથે જોડાયેલ છે. અને એમીનીટીઝઅંદર જીએસએ પણ અમારી સાથે એસોસીએટ છે. અને બાંધકામ ને લગતા સારી કંપનીઓ અમારી સાથે જોડાયેલ છે. અને અમે ઈન્ડીયાના ટોપ મોસ્ટ કહી શકાય તેવી કંપની સાથે જ જોડાયેલ છે. અને અમે ઈન્ડીયાના ટોપ મોસ્ટ કહી શકાય તેવી કંપની સાથે જ જોડાયેલ છીએ અને લોકોને જોઈતી પુરી સુવિધાનું અમે ધ્યાન આપીએ છીએ અને રાજકોટના લોકો પણ ઉત્સાહ ભેર મુલાકાત કરી સારો પ્રતિસાદ આપી રહ્યા છે.

અતુલ્યમ ગ્રુપમા તમામ સુવિધા આપવાનો પ્રયાસ કરીએ છીએ: નિરવરાજ ઝાલા

અતુલ્યમ ગ્રુપનાં નિરવરાજ ઝાલાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, એકસ્પોનું આયોજન ખૂબજ સારી રીતે કરવામાં આવ્યું છે. જેથી તમામ લોકોને એક છત નીચે એકસ્પોઝર મળી શકે. ઘણી વખત ગ્રાહકોને ઘણા પ્રોજેકટનું જ્ઞાન નથી હોતું તે પણ એક જ સ્થળેથી મળી રહેશે અતુલ્યમ બિલ્ડર્સની વાત કરીએ તો આ ગ્રુપ રૈયારોડ, સાધુવાસવાણી રોડ, માધાપર સર્કલ, જેવા વિસ્તારોમાં સક્રિય છે. અને ઈકોનોમીક હાઉસીંગને કેટર કરીએ છીએ. વધુમાં ગ્રાહકોનાં ફીડ બેંક લેવામાં આવતો હોઈ છે કે નવા પ્રોજેકટમાં શું ફેરફાર લાવવા જોઈએ.

અતૂલ્યમ ગ્રુપ બે પ્રકારનાં પ્રોજેકટ કેટર કરે છે. એક એમીનીટીસ વારા અને અકે એમીનીટીસ વગરનાં જેથી તમામ પ્રકારનાં વર્ગનાં લોકોને પરવડે જેમાં, જીમ, ગઝલો, ગેમ્સ, પાર્કિંગની પ્રોપર સુવિધા આપવાનો પ્રયાસ કરીએ છીએ, સાથોસાથ મૂવી થીયેટર પણ આપવામાં આવે છે.

વસંતકુંજક્રિમ વિસ્તારમાં ક્રિમ લોકો માટેની પ્રોપર્ટી: રાજદિપસિંહ જાડેજા

વીએચપી ગ્રુપનાં રાજદિપસિંહ જાડેજાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, વસંતકુજ ખાતે ગ્રાહકોને ૪ બીએચકે ફલેટની સુવિધા આપે છે. સાથોસાથ ૩ કેટેગરીનાં ૩ કારપેટ એરીયાનાં ફલેટ પણ બનાવવામાં આવ્યા છે. જેનો મુખ્ય હેતુ એ છે કે દરેકને પોત પોતાની જરૂરીયાત મુજબનાં ફલેટ મળી શકે. એમેનીટીસની વાત કરવામાં આવે, તો દરેક પ્રકારની એમેનીટીસ લોકોને આપવામાં આવે છે. જેમાં જીમ, સ્વીમીંગ પુલ, હોમ-થીયેટર, સ્કોવશ, બેડમીંન્ટન, ટેનીસ કોર્ટ, બાસ્કેટબોલ જેવી તમામ એમીનીટીસ લોકોને આપવામાં આવે છે. વસંતકુંજ ક્રિમ વિસ્તારમાં આવેલી પ્રોપર્ટી છે, અને તે ક્રિમ લોકો માટેની છે.

ડેકોરા ગ્રુપ લોકોને બધીજ એમિનિટીઝ પુરી પાડે છે: નિખીલભાઈ

ડેકોરા ગ્રુપના નિખીલભાઈએ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતુ કે આ એક્સ્પોમાં દરેક વિસ્તારનાં બિલ્ડરો અહી આવ્યા છે. અને લોકો સમક્ષ પોતાના પ્રોજેકટ રાખી શકે.

ડેકોરાગ્રુપમાં કવોલીટી અને એમીનીટીજ જે અમે અંદર હાઈલાઈટ કરીએ છીએ તો અમે સામાન્ય રીતે લોકો સમક્ષ મૂકીએ છીએ અને આ પ્લેટ ફોર્મથી ગ્રાહકો અહી આવી શકે છે. અને એક જ જગ્યાએથી બધી વિગત મેળવી શકે છે. ડેકોરા ગ્રુપ લોકોને એમીનીટીઝ પુરી પાડીએ છીએ જેમકે એક જગ્યા પર બે બિલ્ડીંગ છે. તો બંને બિલ્ડીંગને અલગ અલગ કલબ હાઉસ આપવામાં આવે છે. અને બંનેને અલગ જીમ, થીયેટર, ઈન્ડોર ગેમ્સ એરયા બને છે. અને આની પાછળનું મુખ્ય કારણ એ છે કે આ કલબનો ઉપયોગ વિકેન્ડ અને જાહેર રજામાં જ થતો હોય છે. તે શિવાય આનો ઉપયોગ ઘણો ઓછો થતો હોય છે. અને પાર્કિંગને પણ ખાસ ધ્યાનમાં રાખક્ષને ડબલ બેઝમેન્ટ બનાવામાં આવ્યું છે. પહેલીવાર રેસીડેન્સીયલ ટાવરમાં આવે છે. માઈનસવન અને માઈનસ ટુ છે અને જેટલા બીએચકેનો ફલેટ હોય તેટલી કારનું પાર્ક આપવામાં આવે છે.

પ્રાઈઝરેન્જ આપણી ૭૫ લાખથી લઈને ૨ કરોડ સુધીની છે તે બધુ તેમની સાઈઝ અને એમીનીટીઝ પર હોય છે. અને આ એકસ્પોથી લોકોનો પણ સારો પ્રતિસાદ મળ્યો છે.

ઉદયત ગ્રુપના પ્રોજેકટને ખૂબજ સારો પ્રતિસાદ: નિરવ કનેરીયા

ઉદયત ગ્રુપનાં નીરવભાઈ કનેરીયાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, બે ત્રણ વર્ષથી આ એકસ્પોનું આયોજન કરવામાં આવતું હોઈ છે, જેનો ખૂબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકોને પ્રોજેકટ વિશેની માહિતી મળી રહે તે માટે તમામ પ્રકારનાં પગલા લેવામાં આવી રહ્યા છે. ઉદયત ગ્રુપનાં ત્રણ પ્રોજેકટ છે જે તમામ યુનીક પ્રોજેકટ છે. જેમાં ફલોટીંગ બાલકનીનો ક્ધસેપ્ટ જે ૪ બીએચકેમાં આપવામા આવ્યું છે. જેમાં બે હજારને દસ કાર્પેટ એરીયા રાખવામાં આવ્યો છે. જે ગુજરાતનો પહેલો પ્રોજેકટ છે. જયારે બીજો પ્રોજેકટ સ્કાઈ ઉદયાતનો છે, જેમાં દરેક ફલેટને પેન્ટ હાઉસ તરીકે આપવામાં આવ્યા છે. જેમાં દરેક ફલેટને પેન્ટ હાઉસ તરીકે આપવામાં આવ્યા છે જે ગુજરાતનો પહેલો કોપીરાઈટેડ પ્રોજેકટ છે. જેમાં ત્રીજો ક્ધસેપ્ટ એ છે કે દરેક ફલેટમાં સ્વિમીંગપૂલ આપેલા છે. જે સીંગાપોરનો ક્ધસેપ્ટ છે. એમીનીટીસની વાત કરવામાં આવે તો નેકસસ ઉદયતકમાં ૬૬ ફલેટમાં ૬૬ સ્વીમીંગપુલ,૨૬ ફલેટમાં ૨૬ ગાર્ડન અને પેન્ટ હાઉસમાં કલબ હાઉસ સહિતની અનેક એમીનીટીસ આપવામાં આવે છે. અને તમામ ક્ધસેપ્ટનાં ફલોર પ્લાન્ટ યુનીક ક્ધસેપ્ટનાં છે. જેમાં ડિઝાઈન પણ અફોરડેબલ રેટમાં આપવામાં આવે છે, જેથી મધ્યમ વર્ગનાં લોકોને પોસાઈ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.