Abtak Media Google News

ધારાસભ્ય રીવાબા જાડેજા સાથે ઝઘડા મુદ્દે સાંસદ પૂનમબેન માડમે આપ્યું નિવેદન

Screenshot 13 7

Advertisement

ધારાસભ્ય રીવાબા જાડેજા સાથે ઝઘડા મુદ્દે સાંસદ પૂનમબેન માડમે સમગ્ર વિગત જાહેર કરાઈ હતી .  . તેમણે જણાવ્યુ હતું કે રીવાબાની ગેરસમજણને લીધે સમગ્ર મામલો ઊભો થયો હતો . મેયર અને સાંસદ વચ્ચે થયેલી ચર્ચા મુદ્દે રીવાબાએ તાત્કાલિક નિર્ણય લેતા ઝઘડો થયો હતો . ઝઘડો થયા પછી સાંસદે કહ્યું કે રીવાબા મારા નાના બહેન સમાન છે  અને આગામી દિવસોમાં અમે સાથે કાર્યક્રમમાં જોવા મળશું.

Screenshot 14 5

વધુમાં તેમણે જણાવ્યુ કે  શ્રદ્ધાંજલિના કાર્યક્રમ આ ચર્ચા યોગ્ય ન હતી માટે મે સોરી કહ્યું હતું. શાંતિથી બેસી ગેરસમજણ મુદ્દે ચર્ચા કરીશું તેવું તેણે જણાવ્યુ હતું .

સાગર સંઘાણી 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.