Abtak Media Google News

સેલવાસ નગરપાલિકા દ્વારા કિલવણી નાકા વિસ્તારના વેપારીઓને વારંવાર લેખિત તેમજ મૌખિક સૂચના આપવા છતા પણ ના સુધરતા વેપારીઓ ને પાલિકા સીઓ મોહિત મિશ્રાની અધ્યક્ષતામા પોલીસ ટીમ સાથે ફરી ડીમોલેશન હાથ ધરવામા આવ્યુ હતુ.

Advertisement

Whatsapp Image 2019 01 28 At 11.45આ ડીમોલેશન સાથે ગેરકાયદેસર બનાવવામા આવેલ બિલ્ડીંગના આગળના ભાગની દુકાનોનુ પણ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.