Abtak Media Google News

વોર્ડ નં.૩ માં અવધ સોસાયટી લોક માન્ય તિલક ટાઉનશીપ અને સુભાચંદ્ર બઝ  ટાઉનશીપના ટી.પી. રોડમાં ડામર કામનો પ્રારંભ ગુજરાત પ્રદેશ મહીલા કોંગ્રેસના પ્રમુખ અને વિસ્તારના જાગૃત કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા, દીલીપભાઇ આસવાણી, ગીતાબેન પુરળીયા, અશોકસિંહ વાઘેલા ની હાજરીમાં સ્થાનીક લોકોની વિશાળ ઉ૫સ્થિતી વચ્ચે કામગીરી નો પ્રારંભ કરાયો હતો.  આ  તકે વિસ્તારના આગેવાનો રવિભાઇ રાઠોડ, શનિભાઇ, ભાવેશભાઇ, સંજયભાઇ, વાલજીભાઇ, ભરતભાઇ જેઠવા, બકુલભાઇ જેઠવા, ઇમરાનભાઇ ઇરસાદભાઇ હેરભાભાઇ ચક્રવતીભાઇ મહીલા આગેવાનો રાજીબેન રાઠોડ નીમબેન શોભનાબે ન ભાનુબેન કાંન્તાબેન રીંકુબેન  ટીંકુબેન વિજયાબેન જેઠવા, હંસાબેન બારૈયા, જયોત્સાનાબેન તેમજ નયનાબેન, જયશ્રીબેન વિગેરે ઉ૫સ્થિત રહી ઢોલનગારા સાથે કોર્પોરેટરશ્રીઓનું સ્વાગત કર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.