Abtak Media Google News

યુટીલીટીવાન મળી કુલ રૂ.૩.૪૦ લાખનો મુદામાલ કબજે

જૂનાગઢનાગાંધીગ્રામ વિસ્તાર ગ્રોફેટમીલ પાસેી પોલીસે યુટીલીટી વાનમાં કારમાં ૨૬૪ બોટલ વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે કારચાલક શખ્સ ફરાર ઇ ગયો હતો. સ્ળ પરી પોલીસે વાન મળી કુલ રૂા ૩,૪૦,૮૦૦નો મુદામાલ કબજે કર્યો હતો.

જૂનાગઢમાં હોળીના પર્વમાં દારૂબંધીનો કડક અમલ કરવાની એસપી નિલેશ જાજડીયાની સુચનાી પોલીસે સઘન પેટ્રોલિંગ હા ધર્યું હતું અને વિદેશી દારૂનો જથ્ો પકડી પાડ્યો હતો.

બનાવની પોલીસમાંી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢમાં કેટલાક શખ્સ કારમાં વિદેશી દારૂની હેરાફેરી તી હોવાની બાતમીના આધારે સી ડિવિઝન એએસઆઇ એન.એમ.કટારાએ ગાંધીગ્રામ વિસ્તારના ગ્રોફેટમીલ પાસે વોચ ગોઠવી  ૩૯૪૩ નંબરની યુટીલીટી વાન માંી શાકીર મહમદ બેલીમ નામના શખ્સને રૂા ૪૦,૮૦૦ની કિમતની ૨૬૪ વિદેશીદારૂ સો પકડી લીધો હતો. જોકે અન્ય શખ્સ ફરાર ઇ ગયો. પોલીસે યુટીલીટી વાન મળી રૂા૩,૪૦,૮૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.

બનાવ અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હા ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ મહાનગરમાં છેલ્લા કેટલાક સમયી દારૂનાં ધર્ંધાીઓ અને બુટલેગરોનું પ્રમાણ વધી રહ્યું છે. પોલીસ તંત્ર દ્વારા પણ છાશવારે દારૂનાં ધર્ંધારથીઓ પર ધોસ બોલાવી રેડ પણ પાડે છે. છતાં પણ શહેરમાંથી દારૂની બદીને સંપુર્ણ પણે નેસ્તો નાબુદ કરી શકવામાં પોલીસને હજુ સુધી સફળતા મળી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.