Abtak Media Google News

ટીવી એક્ટ્રેસ રૂબિના દિલાઈક તેની એક્ટિંગની સાથે સાથે તેના બોલ્ડ ગ્લેમરસ લુક માટે પણ જાણીતી છે. હાલમાં જ રૂબીનાએ તેના સિઝલિંગ ફોટોશૂટની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. લેટેસ્ટ ફોટોશૂટની તસવીરોમાં રૂબીના બ્લેક સૂટ પેન્ટ પહેરીને ખૂબસૂરત લુકમાં પોઝ આપતી જોવા મળે છે. રૂબીનાએ ઓપન હેરસ્ટાઈલ અને ગ્લાસી મેકઅપ સાથે પોતાનો કિલર બ્લેક લુક પૂરો કર્યો છે. રૂબીના ઘણીવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાની હોટ તસવીરો શેર કરીને હેડલાઈન્સમાં રહે છે. ચાહકોને રૂબીનાની ભવ્ય બોલ્ડ બ્લેક સ્ટાઇલ પસંદ છે.

Snapinsta.app 435319125 18431408308054216 2089753830595782151 N 1080 Snapinsta.app 435375856 18431408293054216 1202231007814056800 N 1080 Snapinsta.app 435546036 18431408404054216 920774261819461640 N 1080 Snapinsta.app 435250711 18431408350054216 2793964469079667166 N 1080 Snapinsta.app 435286382 18431408326054216 5499215365111064870 N 1080

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.