Abtak Media Google News

સાબરકાંઠા: ગત રાત્રે ઈડરના સબલવાડ ગામે એક યૂએફઓ દેખાયાની ચર્ચાએ જોર પકડ્યું હતું. ગામના લોકોએ આકાશમાં એક ચમકતો પદાર્થ જોયો હતો. આ પદર્શને જોતા જ સ્થાનિક લોકોએ તેને કેમેરામાં કેદ કરી લીધી હતી.

21997De5 613B 49Cb Ae32 A06Ee4De6895

માહિતી અનુસાર, ઈડરના સબલવાડ ગામે મોડી રાત્રે આકામાં એક ચમકતો પદાર્થ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ આ ચમકતા પદાર્થને જોતા સમગ્ર પથકમાં એલિયન દેખાયાની ચર્ચાએ જોર પકડ્યું હતું અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ આ ચમકતા પદર્શને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી. જોકે આ મામલે અબકત મીડિયા એલિયન દેખાયા હોવાની વાતની પુષ્ટિ કરતું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.