Abtak Media Google News

સાબરકાંઠા ના ઇડર થી લઈ અંબાજી સુધીના માર્ગો પર બે રોક ટોક ચાલતા વાહનો જ્યા એક જીપમાં જે કહી ન શકાય અધધધ…. 35 થઈ 40 પેસેન્જરો મોતના જોખમેં સવારી કરે છે. હજી તો મોતની સાહિ સુકાઈ નથી અને તંત્ર આંખ આડા કાન જે છતી આંખે આંધળા હોવાનું ઢોગ કરી રહ્યું છે.

Vlcsnap 2018 03 08 16H08M25S998ગુજરાત મા હાલ મા ગંભીર અકસ્માતો થઈ રહયા છે ત્યાં વિજયનગર તાલુકા ના નવા ભગા ગામે 8 અકસ્માત મા 8 ના મોત જેમાં 7 બાળકો હતા હજી તંત્ર એલર્ટ થાય તો ગંભીર અકસ્માત થતા અટકી શકે છે.

Vlcsnap 2018 03 08 16H36M47S706સાબરકાંઠા ના ઇડર, વડાલી અને ખેડબ્રહ્મા જે અંબાજી હાઇવે જોડતો હાઇવે અને તેના ગામોમાં ઓવરલોડ ભરેલી જીપો જે જીવના જોખમે સવારી કરતા હોય છે તેમાં નાના બાળકો અને મહિલાઓ પણ સફર કરતી હોય છે. જીપમાં જે પ્રમાણે જે જોતા જીપમાં અધધધ…. 40 થી 45 પેસેન્જર ભરેલા હોય છે શું કઈક થશે તો જવાબદારી કોની? થોડી રોકડી કે ઇન્કમ માટે જીવ જોખમમાં? લટકીને જોખમી મુસાફરી કરી જીવ જોખમમાં ન મુકો.

Vlcsnap 2018 03 08 16H07M51S040

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.