Abtak Media Google News

સાબરકાંઠા જિલ્લા ના ઇડર ગઢ ખનન ને લઈ જિલ્લા ટીમ તપાસ અર્થે ઇડર ગઢ પહોચી.

ઇડર ગઢને લઈ છેલ્લા કેટલાક સમય થી ઇડર ગઢનૂ ખનન થઈ રહ્યુ છે તે બંધ કરાવવા માટે ઇડર ના નાગરિકો દ્વારા રેલી ઓ કાઢી આવેદન પત્રો આપવામા આવ્યા અને પ્રતિક ઉપવાસ પર બેસવામા આવ્યુ ત્યારે કલેક્ટર શ્રીના આદેશ થી ઇડર પ્રાન્ત અધિકારી ના અધ્યક્ષ સ્થાને ઇડર ગઢ ખનન ની તપાસ અર્થે  જુદાજુદા વિભાગના છ  અધિકારી ઓની ની ટીમ બનાવી આજ રોજ  આ ઇડર ગઢ ના વિવિધ ઐતીહાસીક સ્થળૉ ની મુલાકાત કરી તપાસ નો દોર શરૂ કરવામા આવ્યો.

Vlcsnap 2018 03 07 11H02M44S003Vlcsnap 2018 03 07 11H02M11S305Vlcsnap 2018 03 07 11H00M18S085Vlcsnap 2018 03 07 10H59M27S116Vlcsnap 2018 03 07 10H56M23S332

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.