Abtak Media Google News

BAPS સંપ્રદાયના વડા મહંત સ્વામી રાજકોટ પધાર્યા ત્યારે તેમણે અબતકના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતાને આશિર્વચન પાઠવ્યા હતા.આ તકે મહંત સ્વામીએ અબતક પેપર ,અબતક ચેનલ અને અબતક ડિજિટલ મીડિયા ખૂબ પ્રગતિ કરે તેવા આશિર્વચન આપ્યા હતા. મહંત સ્વામી સાથેની ચર્ચામાં અપૂર્વસ્વામી પણ જોડાયા હતા.અને તેમણે પ્રમુખ સ્વામીને યાદ કર્યા હતા.

2 47 આ તકે તેમણે જૂની યાદો વાગોળતા કહ્યું હતું કે અબતક પેપર શરૂ થયું ત્યારે બાપાએ આશિર્વચન અને શુભકામનાઑ પાઠવેલી અને આજે 7 વર્ષ પછી મહંત સ્વામીએ બાપાને યાદ કરી અબતકની પ્રગતિ એને લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં લઈ સમય સાથે કદમ મિલાવી અબતક પેપર,ચેનલ ,ડિજિટલ મીડિયા અને અબતકનું આગામી સાહસ I’m ન્યુ ગુજરાતી પણ ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવા શુભાશીષ પાઠવ્યા છે.

3 39(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.